L’élégance intemporelle du Casino Barrière Deauville

Le est un chef-d’œuvre architectural situé en plein cœur de la ville. De jour, sa façade immaculée et ses fenêtres majestueuses captivent les regards. La nuit, des jeux de lumière dorés lui confèrent une allure féérique. À l’intérieur, le décor somptueux signé Jacques Garcia, avec ses lustres scintillants, ses marbres précieux et ses miroirs, enveloppe chaque visiteur dans une ambiance luxueuse. Cet endroit est idéal pour s’adonner à des jeux captivants comme les machines à sous, la roulette ou encore le poker, tout en profitant des restaurants raffinés et des bars élégants situés au cœur de l’action.

Amreli

નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે

નવાઈ લાગશે પણ ભારત માત્ર ઉત્પાદનો જનહિ, સેવાઓની પણ નિરંતર નિકાસ કરે છે

દેશમાંથી માત્ર વસ્તુઓની જ નિકાસ થાય નથી. સેવાઓની પણ નિકાસ થાય જે વધારાનું લાખો ડોલરનું હુંડિયામણ કમાવી આપે છે. ભારતમાં રહીને વિદેશી કંપનીઓ માટે કે વિદેશની સરકારો માટે કામ કરનારા આપણા સર્વિસ સેક્ટરમાં બહુ લોકો છે. આઉટસોર્સિંગ એનો એક રાજમાર્ગ છે. જો છેલ્લા કેટલાક...

લેટરકાંડમાં મારો અને સબંધીતોનો નાર્કો ટેસ્ટ કરી તપાસ હાઇકોર્ટનાં જજને સોંપો : શ્રી દિલીપ સંઘાણી

અમરેલી ,અમરેલીના ચર્ચાસ્પદ બનેલા લેટરકાંડમાં ભાજપના દિગ્ગજ નેતા શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી અને સમગ્ર બનાવની તપાસ હાઇકોર્ટના નિવૃત જજ અથવા સીટીંગ જજને સોંપી અને સત્ય શું છે તે જાણવા માટે પોતાનો અને સાથે આ ઘટનામાં સબંધીત આગેવાનોનાં નાર્કો ટેસ્ટ કરી સત્ય...

દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા ત્રણ માનવ જીંદગીનો આબાદ બચાવ કરતા પીઆઇ શ્રી વી.ડી.ગોહીલ

દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા ત્રણ માનવ જીંદગીનો આબાદ બચાવ કરતા પીઆઇ શ્રી વી.ડી.ગોહીલ

અમરેલી, નરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પશ્ર્ચિમ કચ્છ ભુજમાં પોલિસ અને બીએસએફના જવાનોએ દરીયાઈ વિસ્તારમાં જીએસએલ કંપનીના ત્રણ કર્મચારીઓ કંપનીની મોટર બોટ લઈ કંપનીની દરીયાઈ વિસ્તારમાં સર્વેની કામગીરી કરવા માટે તા.31 બપોરે 11 વાગ્યા આસપાસ દરીયાઈ વિસ્તારમાં ગયેલ.અને...

Gujarat

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શો યોજાયો

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સફેદ રણમાં ભવ્ય એર-શો યોજાયો

ભુજ, ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (એસ.કે.એ.ટી.) દ્વારા તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના દિવસે સફેદ રણ ધોરડો ખાતે શાનદાર એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય એર-શો દરમિયાન ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ સફેદ રણ ધોરડોના...

ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેતા શ્રી મનિષ સંઘાણી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની મુલાકાત લેતા શ્રી મનિષ સંઘાણી

અમરેલી, ઇફકો અને એન. સી. યુ. આઈ ના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર શ્રી ઓએ ગાંધીનગર ખાતે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની...

ઉનાથી અંજાર જતા રોડે ખુનના અનડિટેકટ ગુનાનું ડિટેકશન કરતી ગીર સોમનાથ પોલિસ

ઉનાથી અંજાર જતા રોડે ખુનના અનડિટેકટ ગુનાનું ડિટેકશન કરતી ગીર સોમનાથ પોલિસ

ઉના, ઉના તાલુકાના અંજાર ગામના આશીકકુમાર જીતુભાઈ સોલંકી બારોટના પિતા જીતુભાઈ કાનજીભાઈ સોલંકી ઉ.વ.55 રહે.અંજારવાળાની રાત્રિના સમયે ઉનાથી અંજાર જતા રોડ ઉપર મચ્છુદ્રી નદીના પટમાં કોઈ અજાણ્યા શખ્સે કાઈ અગમ્ય કારણોસર તા.23-1 ના મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી...

History

અમરેલી સંક્ષિપ્તમાં

અમરેલી સંક્ષિપ્તમાં

અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ...

Astrology

4.2.2025 , મંગળવાર ,સંવંત 2081, મહા સુદ સાતમ, અશ્વિની નક્ષત્ર , શુભ યોગ, ગર કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે . વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ. મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે...

તા 1.2.2025 , શનિવાર ,સંવંત 2081, મહા સુદ ત્રીજ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , પરિઘ યોગ, વણિજ કરણ , આજે રાત્રે 8.57 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

તા 1.2.2025 , શનિવાર ,સંવંત 2081, મહા સુદ ત્રીજ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , પરિઘ યોગ, વણિજ કરણ , આજે રાત્રે 8.57 સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે. વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે. મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક...

તા 31.1.2025 , શુક્રવાર ,સંવંત 2081, મહા સુદ બીજ , શતતારા નક્ષત્ર , વરિયાન યોગ, તૈતિલ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ. વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન. મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી...

India

મહાકુંભમાં સ્નાન કરતા મહાબલી ખલી

મહાકુંભમાં સ્નાન કરતા મહાબલી ખલી

પ્રયાગરાજ ખાતે સામાન્યજનથી માંડી વીવીઆઇપીઓ સ્નાનનો લ્હાવો લઇ રહયા છે આજે મહાબલી ખલી પ્રયાગરાજમાં સ્નાન કરતા નજરે પડયા હતા તેમના ચાહકોએ સેલ્ફી માટે પડાપડી કરી...

ઈસરોએ 100મુ રોકેટ સફળતાથી લોન્ચ કર્યું

ઈસરોએ 100મુ રોકેટ સફળતાથી લોન્ચ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સવારે 6:23 વાગ્યે NVS-02 વહન કરીને તેમના GSLV-F15 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જે ISRO ના 100મા રોકેટ મિશનની ઉજવણી કરે છે. આ મિશન અવકાશ એજન્સીના ચેરમેન વી નારાયણન માટે પણ પ્રથમ છે, જેમણે તાજેતરમાં પદ...

અવસાન નોંધ

રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન 

રાજુલા તાલુકાના સહકારી આગેવાન શ્રી જોરુભાઈ કોટીલાનુ નિધન 

રાજુલા તાલુકાના બારપટોળી ગામના કાઠી દરબાર અને રાજુલા તાલુકાના સહકારી આગેવાન  શ્રી જોરુ બાપુ ભીમ બાપુ કોટીલા ઉંમર85 નુ તારીખ 30 મીના રાત્રે 9:00 કલાકે તેમના નિવાસ્થાને દુઃખદ અવસાન થયુ  છે. પીઢ સહકારી આગેવાન અને કાઠી ક્ષત્રિય સમાજના મોભી શ્રી જોરુભાઈ નું નિધન થતાં...

અવસાન નોંધ તા.24-01-2025

રાજુલા સ્વ.રમાબેન વ્રજલાલ ગોંડલીયા તા.22-1-25ને બુધવારનાં રોજ રામચરણ પામેલ છે. તેઓ રઘુવીરભાઇ તથા જગદીશભાઇનાં માતુશ્રી થાય. તેઓ કૃણાલભાઇ તથા જીગરભાઇના બા તથા રાજુભાઇ, ભરતભાઇ, કનુભાઇ, ભાવેશભાઇ, શૈલેષભાઇ, વિજયભાઇનાં કાકી થાય છે. બગસરા હુસેનભાઈ હા.મુ.તૈયબઅલી ત્રવાડી...