Homeઅમરેલીજિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

જિલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 શખ્સો નશો કરેલા ઝડપાયા

Published on

spot_img

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓ શાંતિપુર્વક થાય તે માટે જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે જીલ્લામાં દારૂ અને જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જીલ્લામાં 7 વાહન ચાલકો સહિત 89 નશાખોરોને પોલિસે ઝડપી પાડયા હતા.જેમાં અમરેલી સીટી, અમરેલી તાલુકા, ડુંગર, રાજુલા, મરીન પીપાવાવ , સાવરકુંડલા ટાઉન, જાફરાબાદ ટાઉન,ચલાલા, બાબરા, વંડા, નાગેશ્રી, ખાંભા, વડિયા, લાઠી, જાફરાબાદ મરીન , બગસરા,સાવરકુંડલા સીટી ,લીલીયા, ધારી, સાવરકુંડલા રૂરુલ, સહિત જુદા જુદા 89 સ્થળોએ રાજા પાઠમાં ફરતા નશો કરેલ હાલતમાં 89 શખ્સોને ઝડપી પાડી સરભરા કરી હતી.અમરેલી જીલ્લામાં જાફરાબાદ , દામનગર,બગસરા, લીલીયા, લાઠી, બાબરા, વડિયા, ખાંભા, વંડા, સાવરકુંડલા ટાઉન, નાગેશ્રી, ડુંગર, જાફરાબાદ મરીન, ધારી, સાવરકુંડલા રૂરલ, અમરેલી સીટી, રાજુલા, મરીન પીપાવાવ, સહિત જુદા જુદા 49 સ્થળોએ પોલિસે દેશી દારૂના દરોડાઓ પાડી 5 મહિલા સહિત 38 શખ્સોને ઝડપી પાડયા હતા.

Latest articles

22-12-2024

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

Latest News