કુંકાવાવ નજીક લાખાપાદર ગામમાં યુવાને કુવામાં પડી આપધાત કરી લેતા મોત નિપજયું

અમરેલી, મુળ એમપીના હાલ લાખાપાદર ગામના મધ્ાુભાઇ નાગભાઇ બાયલની વાડીએ કામ કરતાં ચીમાભાઇ છીકરીયાભાઇ કનાસીયા ઉ.વ.29 હાલ લાખાપાદર વાળાની પત્ની લલીતાબેન પોતાના બાળકો સાથે લાખાપાદર ગામેથી પોતાના મુળ વતન એમપીમાં આજથી 25 દિવસ પહેલા જતી રહેલ હોય. અને તેમની પત્નીને અવાર નવાર વતનમાં આવવાનું કહી જે અંગે ઠપકો આપતા મરણજનારને મનો મન લાગી આવતા પોતે […]

કુંકાવાવનાં લાખાપાદર વાડીનાં કુવામાંથી લાશ મળી

અમરેલી, વડીયા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે કુકાવાવ તાલુકાના લાખાપાદર ગામે વાડી મા 80 ઉંડા કુવામાં કોઈ અજાણી વ્યકિત ડુબી ગયેલ છે. તેના અનુસંઘાને ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની રાહબરી નીચે અમરેલી ફાયર ટીમ તુંરત ઘટના સ્થળપર પહોંચી 80 ફુટ કુવામાં અંદર ઉતરી 2 કલાકની મહેનત બાદ અજાણી વ્યકિતની બોડીને […]

કુંકાવાવમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનો અચાનક સળગ્યાં

કુંકાવાવ, કુંકાવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં મુદામાલના વાહનોમાં આગ ભભુકી ઉઠતા 14 વાહનો સળગી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે કુંકાવાવનાં આઉટ પોસ્ટaપોલીસ સ્ટેશનમાં 1 કાર, 12 બાઇક, 1 છકડો રીક્ષા મળી કુલ 14 વાહનો અચાનક સળગી ગયા હતા. મુદામાલમાં કબ્જે લેવાયેલી કાર ગેસથી સંચાલિત હોય અને તેમાં ગેસ હોય તેને કારણે આગ […]

નાની કુંકાવાવ સનાળામાં તળાવનું કામ મંજુર કરાવતા શ્રી વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત અને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કુંકાવાવ તાલુકાના નાની કુંકાવાવ અને સનાળા ગામ પાસેથી પસાર થતી સૌની યોજનાની પાઇપલાઇનમાં વાલ્વ મૂકી તળાવ સાથે એનું લિંકઅપ કરી તળાવ ભરવા માટેની ગ્રામજનોની માંગણી અંગેની ધારદાર રજૂઆત પાણી પુરવઠા અને સિંચાઇ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાને કરતા, ઘણા લાંબા પડતર રહેલી માંગણીને આખરે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા સ્વીકારીને […]

કુંકાવાવના 20 ગામોમાં રૂપિયા 12.05 કરોડના ખર્ચે કોઝવે રસ્તા પુલ બનાવાશે

અમરેલી, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના જાગૃત ધારાસભ્ય કૌશિક વેકરિયા રાજ્ય સરકારને જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટેની રજૂઆતો સતત કરતા આવ્યા છે. જિલ્લાના પંચાયત હસ્તકના અનેક રસ્તાઓના હયાત નાળા અને કોઝવે બન્યાને વર્ષો થઈ ગયા હોવાથી બધાં જ નાળા અને પુલિયાને નવા બનાવવા કે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થયેલ. જે બાબતને ગંભીરતાથી હાથ […]

ભાજપને ભરી પીશું : લાઠી-કુંકાવાવમાં કોંગ્રેસની બેઠક

અમરેલી, આગામી લોકસભાની ચુંટણી અને સંગઠનની એક બેઠક લાઠી-બાબરા વિધાનસભાની બેઠક લાઠી મુકામે સર્કિટ હાઉસ ખાતે આજરોજ કારોબારી મીટીંગ મળેલ જેમાં પુર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઇ દુધાતે અધ્યક્ષ સ્થાન સંભાળેલ હતું. બેઠકમાં આ વિસ્તારનાં પુર્વ ધારાસભ્ય અને માજી સાંસદ શ્રી વિરજીભાઇ ઠુંમરે ભારતીય જનતા પાર્ટીની જુઠ્ઠી કાર્યપ્રણાલી અને ગેરકાયદેસરની અનેક કાર્યવાહીઓને ઉજાગર […]

કુંકાવાવ સરપંચ સામે સ્થાનિક પરિણીતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ

વડિયા, અમરેલી વિધાનસભા સીટ ના એપી સેન્ટર તરીકે ગણાતા કુંકાવાવ માં સરપંચ તરીકે નિવૃત ફોજી સંજય લાખાણી એ સુકાન સંભાળ્યા બાદ અનેક વિકાસ કામો થી સમગ્ર પંથક માં તે એક યુવા જાગૃત સરપંચ તરીકે ખ્યાતિ પામતા જોવા મળ્યા હતા સાથે ટૂંકા સમય ગાળામાં તેઓ અનેક વિવાદોમાં પણ સંપળાતા તેના વિવાદો અને તેમની વિરુદ્ધની પોલીસ ફરિયાદો […]

કુંકાવાવ-વડીયાના નવા ઉજળા-ચોકી રોડનું ખાતમુહુર્ત કરાયું

અમરેલી, સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. 50 લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત 2,000 મીટર રોડની કામગીરી ચાર થી પાંચ દિવસમાં જ શરુ કરવામાં […]

અમરેલી, કુંકાવાવનાં 37 ગામોમાં સ્મશાન ભઠી મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, રાજયના સ્મશાનગૃહોમાં સુધારેલ સ્મશાનભઠ્ઠી બેસાડવાની ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની યોજના હાલમાં કાર્યરત છે. જેડા દ્વારા આ યોજના અંતર્ગત ગામડાઓના સ્મશાનગૃહોમાં સુધારેલી ભઠ્ઠી બેસાડવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીફાળા તરીકે રૂપિયા હજાર ભરવાના હોય છે. જે બાદ અંદાજિત પચાસ હજાર કરતાં વધુ રૂપિયાની સ્મશાનભઠ્ઠી બેસાડવામાં […]

ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ કુંકાવાવનાં શખ્સને પાસામાં ધકેેલતી એલસીબી

અમરેલી, એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી એલસીબી પીઆઇ શ્રી અલ્પેશ પટેલએ અમરેલી જિલ્લામાં ચોરીઓના ગુનામાં સંડોવાયેલ ગુરૂમુખસિંગ ઇશ્ર્વરસિંગ ટાંક (સીખલીગર) ઉ.વ.21 રે.કુંકાવાવ મુળ વડોદરા ની પાસાની દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય દહીયાએ તેની સામે પાસાનું વોરંટ ઇશ્યુ કરતા એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં ગુરૂમુખસિંગને પકડી જિલ્લા જેલ પોરબંદર હવાલે કર્યો