સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

સાવરકુંડલા, શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે એક મહિલા દર્દીને પિતાશયમાં 15 સસ ની પથરી અને સાથે સાથે ગર્ભાશયમાં ઘણી બધી ગાંઠ હતી જેને લીધે માસિકનો પ્રવાહ પણ વધારે હતો.આ દર્દીને લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમિ (પિત્તાશય દૂર કરવાનું ઓપરેશન) અને લેપ્રોસ્કોપિક...
સાવરકુંડલા હાઇવે ઉપર ડ્રાઇવરને ઝોકુ આવી જતા કન્ટેનર પલ્ટી ખાઇ ગયું

સાવરકુંડલા હાઇવે ઉપર ડ્રાઇવરને ઝોકુ આવી જતા કન્ટેનર પલ્ટી ખાઇ ગયું

અમરેલી, સાવરકુંડલા અમરેલી રોડ થી મહુવા રોડ સુધીના બાયપાસ હાઈવે પર પીપાવાવ પોર્ટ થી અમરેલી તરફ જતું હેવીકન્ટેનર  જેસર રોડ થી ભુવા રોડ ની વચ્ચે આવતું રેલવે ફાટક નો ઢાળ ઉતરતા કન્ટેનર ટ્રક ના ડ્રાયવર ને ઝોકું આવી જતા વહેલી સવારે રાજેશભાઈ ગોકળભાઈ ભેસાણીયા ની વાડી માં હાઇવે...
સાવરકુંડલામાં તંત્ર પાસે ઝડપી સાધનો હોય છતા 350 મીટર રોડનું કામ માંડ  47 દિવસે પુરૂ થયું

સાવરકુંડલામાં તંત્ર પાસે ઝડપી સાધનો હોય છતા 350 મીટર રોડનું કામ માંડ 47 દિવસે પુરૂ થયું

સાવરકુંડલા, સાવરકુંડલા બજારમાં 350 મીટર રોડનું કામ તા.16/12/24 ના રોજ શરૂ કરેલ અને 47 દિવસ બાદ તા.29/1/25 ના રોજ પૂરું થયું છે. આ કામ તંત્ર પાસે આટલા ઝડપી સાધનો હોય અને સાવરકુંડલા શહેરના હૃદય સમાન વેપારીઓની મેઇન બજાર આવેલી હોય 10 થી 12 દિવસમાં તંત્ર ધારે તો આ પૂરું થઈ...
સાવરકુંડલા પાસે સિંહનો જીવ બચાવતું વન તંત્ર

સાવરકુંડલા પાસે સિંહનો જીવ બચાવતું વન તંત્ર

સાવર કુંડલા થી બાઢડા રેલ્વે ટ્રેક પોલ નં ૬૨/૭ થી ૬૨/૮ ની વચ્ચે રેલ્વે ટ્રેક ની આજુ બાજુ સિહણ આખી રાત આંટા ફેરા મારતા ટ્રેકર/ સ્ટાફ દ્વારા ખડે પગે પેટ્રોલિંગ કરી સિહ નો અકસ્માત રોકવા માં સફળ રહેલ તેમ ધારીના ડીએફઓ શ્રી રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું...
જીલ્લા કક્ષાએ સાવરકુંડલામાં  પ્રજાસતાક પર્વ ઉજવાયું

જીલ્લા કક્ષાએ સાવરકુંડલામાં પ્રજાસતાક પર્વ ઉજવાયું

  અમરેલી, તા.26 જાન્યુઆરી, 2025 (રવિવાર) સાવરકુંડલા સ્થિત વી.જે.પારેખ આંખની હોસ્પિટલ ખાતે અમરેલી જિલ્લાકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી...