બગસરા પાસે મીની બસ પલટી ખાતા બેના મોત 18 ને ઇજા

બગસરા પાસે આજે બપોરે અમરેલીમાં કંકુ પગલા કરવા આવેલ મીની બસ પરત વિસાવદરના ઈશ્વરીયા ગામે જતી હતી ત્યારે બગસરા બાયપાસ ઉપર મચ્છુ આઈ મંદિર પાસે કોઈ કારણોથી વળી જતા એક અઢી વર્ષની બાળકી અને 40 વર્ષના મહિલા ગીતાબેન હરસુખભાઇ રૃડાની ૪૧ વર્ષ અને આરના હિરેનભાઈ ૨ વર્ષનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું છે અને 18 […]

વિદેશી દારૂની 56 બોટલ સાથે બગસરામાં એક શખ્સને પકડતી અમરેલી એલસીબી

બગસરા, બગસરા માં હુડકો કોલોની માં રહેતા સુરેશ હરજીવનભાઈ રાઠોડ નામનો એક શકશ બગસરા માં ઘણા સમય થી દારૂ નું વેચાણ કરતો હોવાથી અમરેલી એલ સી બી ટીમ ને જાણ થતાં બાતમી ના આધારે આ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 56 બોટલ ભારતીય બનાવટ નો દારૂ કુલ મુદ્દામાલ 22895 ની કિંમત નો દારૂ […]

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં લોન પેટે આપેલ ચેક રિર્ટન થતાં એક વર્ષની સાદી કેદની સજા

અમરેલી, તાજેતરમાં અમરેલીના રહેવાસી નરેશભાઈ ગીરધરભાઈ વિસાણી અનેક સંસ્થાઓ પાસેથી ધિરાણ લઈ રકમ ભરતાં ન હોય અને બેખોફ થઈ ફરતાં હોય અને અમરેલીની શ્રી બગસરા ના.શ.સ.મં.લી. માંથી રૂા. 1,00,000/- નું ધિરાણ લઈ રકમ ન ભરતાં હોય મંડળીની વિનંતી બાદ આરોપીએ ચેક પરત ફરતાં પુરાવાના અંતે આરોપીને અમરેલીના મહે.શ્રી ત્રીજા એડી. સીનીયર સીવીલ જજ અને એડી. […]

બગસરાના જેતપુર રોડ ઉપર 4 દીવસથી પાણી વિતરણ ઠપ્પ

બગસરા, બગસરામાં ઘણા સમયથી જેતપુર રોડ પર સાદી ગટર હતી જેના હિસાબે ચોમાસા દરમિયાન પાણીનો ખૂબ ભરાવો રહેતો હતો પાલિકા દ્વારા આ ગટર ને ભૂગર્ભ ગટર બનાવવા ટેન્ડરો મૂકેલા જેમાં હાલમાં જ આ કામ શરૂ કરેલ છે પરંતુ આ કામ કેવું અને કેટલી ગુણવતા સભર થઈ રહેલ છે તેની તપાસ માટે બગસરા પાલિકા દ્વારા ઇજનેરોનીમવામાં […]

બગસરાના ડેરીપીપરીયામાં દોઢ કિલ્લો ગાંજા સાથે એક ઝડપાયો

અમરેલી, બગસરા તાલુકાના ડેરીપીપરીયા ગામે હનુમાન પરા મફત પ્લોટમાં સુરેશ કાળુભાઇ બગડાને નશાકારક માદક પર્દાથ ડાળખા સાથેના ભેજ યુકત સુકા ગાંજો એક કિલ્લો 542 ગ્રામ રૂા.15,420 તથા એક એંડ્રોઇંડ મોબાઇલ રૂા.5 હજાર મળી કુલ રૂા.20,420ના મુદામાલ સાથે અમરેલી એસઓજીના પીએસઆઇ એન. બી. ભટ્ટે ઝડપી પાડયો હતો. જયારે આ જથ્થો કલ્પેશ પારર્ગી રહે. રાજસ્થાન વાળાએ આપી […]

બગસરાના માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન : કિલાનો ભાવ રૂપિયા 120

બગસરા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું બગસરામાં માર્કેટિંગ યાર્ડ માં કેસર કેરીની હરાજી શરૂ થઈ જેમાં 120 ના  પ્રતિ કિલોના ભાવ ની કેરી નું વેચાણ કરાયું હતું. બોક્સનો 1200 ની આસપાસ જેવો ભાવ રહ્યો

બગસરા પંથકમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે મહિલાઓ દ્વારા આવેદન અપાયું

બગસરા, બગસરાનાં માવજીંજવા ગામે અસામાજીક તત્વોનાં ત્રાસ સામે રોષીત બનેલી 300 થી વધ્ાુ મહિલાઓએ આજે મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટેશને ઘેરાવ કરી આવેદન પત્ર આપ્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.બગસરા અને ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે પગલા લેવાની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યાં હતાં અને ગુનેગારોને પ્રોત્સાહન આપવા અધિકારીઓને […]

બગસરા, કુંડલા સહિત જિલ્લાભરમાં રામનવમી ઉજવવા તૈયારીઓ

અમરેલી, દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિતે ભગવાન શ્રી રામને વધાવવા ઉત્ત્સાહ સાથે બગસરા, સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. રામનવમી ઉજવવા ભારે થનગનાટ જિલ્લાભરમાં જોવા મળે છે. બગસરામાં લોહાણા મહાન વાડી ખાતે અઢારેય વરણની મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17નાં રોજ રામનવમી ઉજવાશે. તે કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરી હતી. જેમાં […]

બગસરા નાગરિક શરાફી સહ. મંડળીનો નફો રૂા.4.21 કરોડ

અમરેલી, શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની 2023/ર24 નો વાર્ષિક નફો રગ.4,21,21,1ર1/- અંકે રૂપિયા ચાર કરોડ એકવીસ લાખ એકવીસ હજાર એકસોહ એકવીસનો થવા પામેલ છે.મંડળીના સ્થાપક ચેરમેન અને સહકારી આગેવાન અને જનસંઘથી લઈ અમરેલી જીલ્લા ભા.જ.પ.માં 6 ટર્મ સુધી ઉપપ્રમુખ અને 33 વર્ષ સુધી બગસરા નગરપાલિકામાં સેવા આપનાર 2શ્વિનભાઈ ડોડીઆની છેલ્લા 40 વર્ષથી આગવી […]

બગસરાના ગામોમાં નર્મદાના નવા નીર આવ્યા

વડિયા, અમરેલી ના વડિયા માં પણ લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ ભાજપ ના ત્રણ જુદા જુદા જૂથ કાર્યરત છે તેમાંથી બે પૂર્વ સરપંચો ના જૂથ માં કોઈ ધાર્મિક બાબત ને લઈને વિવાદ થતા જાહેર માં બઘડાટી બોલતી જોવા મળી હતી. બંને પૂર્વ સરપંચો એ બસ્ટેન્ડ સામે ના એક વ્યવસાયિક સ્થળ કે જેને લોકો ” કમલમ […]