રાજુલા-અમરેલી રોડ ઉપર ગાબડુ પડતા ભ્રષ્ટાચારીઓ સામે કડક હાથે કામગીરી કરવા શ્રી હિરાભાઇની માંગ

રાજુલા, રાજુલા અમરેલી રોડ ઉપર જાપોદર પાસે આવેલા પુલમાં ભ્રષ્ટાચાર થતાં આ પૂર તૂટી જવા પામ્યો હતો અને ગાબડું કરતા ભારે રોજ વ્યાપી જવા પામ્યો હતો. આજે ખુદ ભાજપના ધારાસભ્ય ઘટના સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓને સાથે રાખી આની સામે કડક સાથે કામગીરી કરવા કડક સૂચનાઓ આપી હતી. જાણવા મળતી વિગત મુજબ રાજુલા સાવરકુંડલા […]

રાજુલા નજીક વિકટર મજાદર રોડ ઉપર બોલેરોએ બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

અમરેલી, રાજુલા તાલુકાના વિકટર મજાદર રોડ ઉપર શિયાળબેટ ગામના શિવાભાઇ શામજીભાઇ બાલધીયા ઉ.વ.30ના પિતા શામજીભાઇ પોતાનું બાઇક લઇ તેના ઘર તરફ આવતા હોય. ત્યારે બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં વિકટર ગામ નજીક રોડ ઉપર પહોંચતા સામેથી આવતા એક અજાણ્યા બોલેરોના ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી શામજીભાઇના બાઇક સાથે ભટકાવી […]

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજમાં ગાબડુ પડયું

રાજુલા, રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે ઉપર આવેલ રાજુલાના ઝાપોદર ગામ નજીક નવો બ્રિજ કરોડોના ખર્ચએ તૈયાર કરવામાં આવ્યો હતો અને તાજેતરમા 2 માસ પહેલા બ્રિજ શરૂ કર્યો હતો અને આજે વચ્ચે ગાબડુ પડતા માટી બહાર આવી અને લોખંડના સળિયા બહાર નીકળ્યા આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક આરએનબી વિભાગના અધિકારી દ્વારા પ્રથમ બ્રિજ બંધ […]

રાજુલા શ્રીજી નગરમાં ખુલ્લી ગટર બંધ કરાવવા ત્રણ વર્ષથી રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી

રાજુલા, રાજુલાના શ્રીજી નગર વિસ્તાર એટલે વોર્ડ નંબર 4 આ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી ખુલ્લી ગંદા પાણીથી ઉભરાઈ જાય છે અને લોકો એકાતરા ફોન કરે નગરપાલિકાના સેનેટરી વિભાગમાં બે માણસો આવે અને ગટર સાફ કરે અને પાણીનો નિકાલ કરે આવું તો પાંચ વર્ષથી ચાલે છે કંટાળીને નગરપાલિકા એસ્ટીમેન્ટ પણ કર્યું ત્યાં પ્રમુખ બદલીયા બે ત્રણ […]

રાજુલામાં જેસીબી પર અદિત્યનાથ યોગીને બેસાડાયા

રાજુલા, પવિત્ર રામનવમીના તહેવાર નિમિતે યોજાયેલી શોભાયાત્રામાં જેસીબી પર આદિત્યનાથ યોગીને બેસાડેલા તે ફલોટે ભારે આકર્ષણ જમાવ્યું હતું.રાજુલા શહેરમાં આજરોજ રામનવમી ની ઉજવણીમાં યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને જેસીબી ઉપર ચડાવી તેનો કલાત્મક પ્લોટ બનાવવામાં આવ્યો હતો જે ઉડીને આંખે વળગે તે રીતે લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા

અમરેલી, સાવરકુંડલા રાજુલા સહિત જિલ્લાભરમાં આજે રામનવમી ઉજવાશે : શોભાયાત્રા

અમરેલી, અમરેલી જિલ્લામાં રામનવમી નિમિતે આજે અમરેલી, સાવરકુંડલા, રાજુલા સહિત ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં વિવિધ ફલોટોનો સમાવેશ કરાશે. અમરેલીમાં વિશ્ર્વહિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશકિત, દુર્ગાવાહીની દ્વારા આજે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામચંદ્રજીના પ્રાગટય મહોત્સવના ભાગરૂપે સનાતની હિન્દુઓ ધર્મ જાગૃતિ તેમજ ધર્મ રક્ષણ કાજે હંમેશા તત્પર રહે છે. તે મુજબ અમરેલીમાં સનાતનીઓનું સંગઠન શકિતપ્રદર્શનના ઉજળા અવસરે વિવિધ […]

રાજુલાનાં કોટડી ગામે પાર્કિગ કરેલી ફ્રન્ટી કાર સળગી

રાજુલા, રાજુલા તાલુકાના કોટડી ગામે પોતાના રહેણાંકના મકાનમાં એક ફોરવીલ ફ્રન્ટી ગાડી પાર્કિંગ કરેલી સળગી ઊઠવાના સમાચાર મળી રહ્યા છે આ અંગેની વિગત એવી છે કે કોટડી ગામના રહેવાસી મનુભાઈ ભગવાનભાઈ બલદાણીયા જે પોતાના મકાનમાં પોતાની ફ્રન્ટી ગાડી પાર્કિંગ કરેલી હતી જે અચાનક સળગી ઊઠતા લોકો એકત્રિત થઈ અને પાણી એકત્રિત કરીને આ આગને બુજાવવાનો […]

રાજુલા પાલિકા દ્વારા માસ મટનનાં વેપારીઓની ચાર દુકાનો સીલ કરાઇ

રાજુલા, આઝાદી પછી પ્રથમ વાર મટનની દુકાનોને સીઝ લાગ્યું અંતે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવીરાજુલા નગરપાલિકા માં અવારનવાર રાજુલા શહેરના મધ્ય ભાગમાં જીવા ચોક વિસ્તારમાં માસ મટન વેચતા હોવાની ફરિયાદો આવતી હતી એ અનુસંધાને રાજુલા નગરપાલિકા દ્વારા વેપારીઓને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ વેપારીઓ દ્વારા કોઈપણ જાતની કાળજી લેવામાં ન આવતા […]

રાજુલામાં ભાગતા આરોપીનો પીછો કરનાર પોલીસ ઉપર હુમલો કર્યો

અમરેલી, રાજુલા મફતપરા વડલી રોડ ઉપર રહેતાં હરસુર ઉર્ફે લાલો ભરતભાઇ ધાખડા બાબરા ગાળી નામની શેરીમાં આવેલ બાપા સીતારામના ઓટા પાસે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ રાજુલાના હદપારીના કેસમાં હુકમનો ભંગ કરી કોઇપણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વીના રાજુલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પોતાના રહેણાંક મકાને આવેલ હોય. જેની બાતમી આધારે તા. 11-4-24ના સાંજના 6-45 કલાકે […]

રાજુલામાં ખેતરમાં આગથી પાંચ વીઘાનાં ઘઉં સળગી ગયાં

રાજુલા, રાજુલા શહેરમાં બીડી કામદાર પાસે ખાખબાઈ રોડ પર આવેલ એક ખેતરમાં આગ લાગવાની ઘટના બનવા પામી આગ લાગવાના સમાચારથી આજુબાજુના ખેતરના માલિકોએ રાજુલા ફાયર વિભાગને જાણ કરતા રાજુલા ફાયર વિભાગની ટીમ મનુભાઈ શીવાભાઈ જયભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવેલી આગ જુસબ ભાઈ ઉમરભાઈ જોખીયાની વાડીમાં આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે રાજુલા ફાયર વિભાગ […]