વડિયામાં ચકચારી સીરપનો જથ્થો ઝડપાયેલ તે કેસમાં આગોતરા જામીન મંજુર કરાયાં

બગસરા, અગાઉ ખેડા જીલ્લામાં સીરપ પીવાથી 6 લોકોના મૃત્યું થયા બાદ સરકારે લાલ આંખ કર્યા બાદ વડિયામાં ચકચારી સીરપનો ગેરકાયદેસર જથ્થો વડિયા પોલિસ દ્વારા મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજુ વલ્લભભાઈ સાંગાણી પાસેથી ઝડપેલો. તે કેસમાં સુલ્તાનપુરના અતુલભાઈ કાંતિભાઈ ગોંડલીયાનું નામ ખુલતા તેમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ ભાવીનભાઈ દયાળજીભાઈ તન્નાનું નામ ખોલાવેલ હોવાનો કેસ થતા આરોપી ભાવીનભાઈ તન્નાએ […]

વડિયા-અમરનગર રોડ 2 કરોડના ખર્ચે બનાવાશે

અમરેલી, અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના વડિયા – અમરનગર રોડ, અંદાજિત 4.00 કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા 2 કરોડની […]

વડિયામાં ઝડપાયેલા નશીલા શીરપનો ભાગેડુ આરોપી પોલીસનાં કબ્જામાં આવ્યો

વડીયા, વડિયામાં પકડાયેલ નશીલા સીરપનો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા પોલીસ કબ્જામાં આવ્યો હોવાનું અને ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયાના ભાઈએ સપ્લાય કર્યાનું બહાર આવ્યું છે. નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી. ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો […]

વડિયા માં પકડાયેલ નશીલા સીરપ નો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા આવ્યો પોલીસ કબજામાં

ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયા ના ભાઈ એ સપ્લાય કર્યું હતી નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો ધંધો કરતા હોવાથી ભાજપ અગ્રણીઓ પોલીસ સ્ટેશન પર ધામા નાખતા જોવા મળ્યાવડિયા પોલીસ સ્ટેશન […]

વડિયા સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે ગાયનું મારણ કર્યું

વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુઓની અવર જવર વધી રહી છે ત્યારે અનેકવાર ફોરેસ્ટ વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ ફોરેસ્ટ વિભાગ કશું ઉકાળી શકી નથી થોડા દિવસો પહેલા એક દિપડાએ મારણ કર્યું હતું અને આજે સિંહણ ધોળા દિવસે લોકોની હાજરીમાં ગય પર હુમલો કર્યો અને લોકો પડકાર કરતા ત્યાં પહોંચ્યા […]

નશીલા પીણાનો ટ્રેન્ડ બદલાયો : વડિયામાં નશીલી આયુર્વેદિક સીરપનો 240 બોટલનો જથ્થો ઝડપાયો

વડિયા, સમગ્ર રાજ્યમાં હાલ નશીલી સીરપના કાળા કારોબાર નો પર્દાફાસ થતો જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં આ બાબતે પોલીસ એલાર્ટ બની છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ અગાવ આ બાબતે જથ્થો પકડાયો હોવથી સમગ્ર જિલ્લા માં પોલીસ સઘન તપાસ કરતા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં ઢોળવા રોડ રાજેશ વલ્લભભાઈ સાંગાણી ના […]

પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડની રજુઆત ફળી : અમરેલી ની ડેરી સાયન્સ કોલેજમાં ફરી પીએચડીની સીટો ફાળવાઈ

વડિયા, ગુજરાતમાં ખેતી આધારીત ગણાતા અમરેલી જિલ્લા માં ખેતી અને પશુપાલન ના વ્યવસાય આધારિત મોટાભાગની વસ્તી આધારિત છે. ત્યારે ડેરી ઉધોગ ના વિકાસ સાથે અમરેલી ખાતે ડેરી સાયન્સ કોલેજ ફાળવવામાં આવી હતી અને તેમાં ડેરી સાયન્સ માં ઉચ્ચ અભ્યાસ(પીએચડી સુવિધાઓ પણ આપવામાં આવી હતી. અમરેલીની આ ડેરી સાયન્સ કોલેજ માં કોઈ કારણો સર આ પીએચડીની […]

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

અમરેલી, અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં […]

બગસરાના ગામોમાં નર્મદાના નવા નીર આવ્યા

વડિયા, અમરેલી ના વડિયા માં પણ લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ ભાજપ ના ત્રણ જુદા જુદા જૂથ કાર્યરત છે તેમાંથી બે પૂર્વ સરપંચો ના જૂથ માં કોઈ ધાર્મિક બાબત ને લઈને વિવાદ થતા જાહેર માં બઘડાટી બોલતી જોવા મળી હતી. બંને પૂર્વ સરપંચો એ બસ્ટેન્ડ સામે ના એક વ્યવસાયિક સ્થળ કે જેને લોકો ” કમલમ […]