Homeઅમરેલીલક્ષ્મી ડાયમંડ સામાજીક - સેવાકીય યોગદાન સાથે દેશમાં બીજા ક્રમે

લક્ષ્મી ડાયમંડ સામાજીક – સેવાકીય યોગદાન સાથે દેશમાં બીજા ક્રમે

Published on

spot_img

અમરેલી,
અમરેલીનાં વતનનાં રતન એવા શ્રી વસંતભાઇ ગજેરા પરિવારે ફરી એક વખત અમરેલીનું મસ્તક ગર્વથી ઉંચુ થાય તેવો ઉદ્યોગો માટેનો શ્રેષ્ઠ કહી શકાય તેવો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. લક્ષ્મી ડાયમંડને દેશમાં ઉદ્યોગની સાથે સામાજીક ઉત્થાનમાં ખભે ખભા મીલાવી પોતાની જવાબદારી અદા કરતા મોસ્ટ સોશ્યલ રિસ્પોશીબલ કંપનીનો એવોર્ડ મળ્યો છે. વતનના રતન શ્રી વસંતભાઈ ગજેરાની શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સફળતા અને સેવામાં ઉંચી ઉડાનની એક ઝલક જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ 1966 થી સ્થાપવાની આજે ભારતની જવેલ્સ માર્કેટમાં બીજા નંબરની સૌથી વધારે એકસપોર્ટ કરતી કંપની અનાથ, નિરાધાર બાળકોને નિવાસ, ભોજન, શિક્ષણ અને રોજગાર આપતી સુરતની વાત્સ્લ્યધામ સંસ્થામાં ઉભી કરવામાં ગજેરા પરીવારનું ઉમદા યોગદાન ગુજરાત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિરાટ કદમ દ્વારા 50000 વિધાર્થીઓને શિક્ષણ સંસ્કાર આપવાનું ભગીરથ કાર્યમાં ગજેરા પરીવારનું પ્રદાન છે.અમરેલીના પનોરા પુત્ર સાથે અને વતનમાં રતન વસંતભાઈ ગજેરા તેમની પરીવારની શિક્ષણ આરોગ્ય અને રોજગારી ક્ષેત્રે ઉમદા સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર છે.આ પરીવાર દ્વારા 1966 માં જેમ એન્ડ જવેલર્સ એકસપોર્ટ કાઉન્સિલ ગર્વમેન્ટ બેઝ છે જે દેશમાં બીજા નંબરની સૌથી વધારે એકસપોર્ટ કરતી કંપની છે. જેમનું ટર્ન ઓવર 22 બિલિયન છે. જેમને છેલ્લા 15 વર્ષથી સીએસઆર એવોર્ડ મેળવીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. તે બદલ લક્ષ્મી ડાયમંડ જીજેઈપીસી નો હદયથી આભાર પ્રગટ કરેછે. કંપનીની વિકાસગાથા જોઈએ તો 1966 થી લઈને આજે વિશ્ર્વના 40 દેશોમાં પોતાની અલગ અલગ બ્રાંચ સાથે કાર્યરત છે. જે રાજય અને રાષ્ટ્ર માટે અત્યંત ગૌરવ અપાનાર છે. તેમના વિકાસ અને સફળતા મહેનતનું આ પરીણામ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગજેરા પરિવાર દ્વારા અમરેલીમાં શૈક્ષણિક સંકુલ, શાંતાબા મેડીકલ કોલેજ, શાંતાબા જનરલ હોસ્પિટલ તેમજ અમરેલી જિલ્લા વિદ્યાસભા (શાંતાબેન હરીભાઇ ગજેરા કેમ્પસ)જેવી માતબર સંસ્થાઓનું સુકાન સંભાળી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત અને દેશના બીજા રાજ્યો સહિત અમરેલી જિલ્લામાં પણ મહત્વનું યોગદાન અપાઇ રહયુ છે. સમગ્ર અમરેલી જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સૌથી વધુ સેવાકીય કાર્યમાં કરોડો રૂપિયાના ફંડ દ્વારા લોકોને કાયમી લાભ મળતો રહે તેવા ઉમદા ધ્યેય સાથે ગજેરા પરિવાર સેવાકીય કામ કરી રહેલ

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...