Homeઅમરેલીઅમરેલીની જીઆઇડીસી માટેનાં માર્ગ ઉપર ડીમોલીશન

અમરેલીની જીઆઇડીસી માટેનાં માર્ગ ઉપર ડીમોલીશન

Published on

spot_img

અમરેલી,
હાલમાં જ જીઆઇડીસીમાંથી મોટા વાહનો હનુમાનપરામાંથી પસાર થતા રોડ સાંકડો હોવાનાં કારણે તેમજ સ્કુલો આવેલ હોવાથી હનુમાનપરાનાં રહીશો દ્વારા જીઆઇડીસીમાં આવતા જતા મોટા વાહનોનાં પ્રશ્ર્નો ચક્કાજામ કર્યુ હતું અને જીઆઇડીસીનાં ઉદ્યોગકારો અનેહનુમાનપરામાં રહેતા લોકો સીધા સંઘર્ષમાં આવ્યાં હતાં. જેથી અમરેલી નગરપાલિકા દ્વારા રોડને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે આજે જેસીબી, ટ્રેક્ટરો તથા પાલિકાનાં કર્મચારીઓ અને પોલીસ સાથે રેલ્વે ગરનાળાથી હનુમાનપરા સત્યનારાયણ સોસાયટી સુધી રોડની સાઇડમાં આવેલા ગેરકાયદેસર દબાણો પાલિકાનાં તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યાંનું ચિફઓફિસર શ્રી પટેલની યાદીમાં જણાવાયું

Latest articles

27-10-2024

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...

Latest News

27-10-2024

26-10-2024

25-10-2024