મોદી પર કોઈક દબાણ હોય એમ પશ્ચિમી મીડિયા માને છે. એને કારણે એશિયન અખબારી આલમમાં સંખ્યાબંધ અહેવાલો છપાઈ રહ્યા છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચર્ચા ચોતરફ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને સાંકળીને ભારતીય જનતા...