Homeઅમરેલીઅમરેલી જિલ્લાનાં વતની શ્રી કિશોરભાઇ કોલડીયાની પુત્રીએ ગોલ્ડ મેડલ જીત્યો

અમરેલી જિલ્લાનાં વતની શ્રી કિશોરભાઇ કોલડીયાની પુત્રીએ ગોલ્ડ મેડલ જીત્યો

Published on

spot_img

અમરેલી,
ગુજરાતના અમરેલી જિલ્લાની કિશોરભાઈ કોલડિયાની 19 વર્ષીય પુત્રી કે જેનું 16.11.2020 ના રોજ જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં વિકલાંગ બની ગય હતી અને તે અકસ્માત માં તેનું આખું ફેમિલી હતું, જેમાં તેના મમ્મી પપ્પા ને પણ ઇજા થય હતી. રાજકોટ ઓપરેશન થયા બાદ તે કચ્છ માં આવેલી બિદડા સર્વોદય ટ્રસ્ટ માં ફીસીઓથેરાપિસ્ટ અશોક સર ત્રિવેદીની કસરત અને ત્યાંના ચેરમેન અને ટ્રસ્ટીના માર્ગદર્શન બાદ અશોક સરની તાલીમ હેઠળ તેણે પેરા સ્પોર્ટ્સમાં રસ દાખવ્યો.
તેના મમ્મી પપ્પા, પૂરી ફેમિલી અને સર્વોદય ટ્રસ્ટ ના સહકારના લીધે તેણે ઘણી અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ પણ લીધો હતો અને 3 વર્ષ બાદ 15 થી 17 જુલાઇ 2024 ના રોજ 13 મી જુનિયર અને સબ જુનિયર નેશનલ પેરા એથલેટિક ચેમ્પિયનશિપ કે જે બેંગલોર માંયોજાઈ હતી જેમાં ભારતના બધા રાજ્યનાં ખેલાડીઓ આવી ભાગ લીધો હતો. તેમાં એફ51 કેટેગરીમાં ડિસ્ક થ્રો અને ક્લબ શ્રો બંને માં ગોલ્ડ મેડલ જીત્યા

Latest articles

27-10-2024

26-10-2024

25-10-2024

અર્થતંત્રના : દેશ ઘડીક પ્રગતિ કરે છે ને વળી પાછો મંદીમાં કેમ ફસાઈ જાય છે?

ચીન અને રશિયા બંન્ને દેશોના સામ્યવાદી શાસકોની એ કુનેહ લોકશાહી દેશોમાં ટીકા અને પ્રશંસાના...

Latest News

27-10-2024

26-10-2024

25-10-2024