રાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શનરાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન

અમરેલી ,

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.2 ફેબ્રુઆરી, 2024 સુધી આ રથ ફરશે. જાન્યુઆરી-2024 દરમિયાન સવારે 10.30 વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી કરશે. તા.4થીએ ચારોડીયા, બર્બટાણા, ખેરાળી મોટી, બાબરીયાધાર, અમુલી, નવાગામ, તા.5મીએ વડલી, ઝાંઝરડા, કુંડલીયાળા, રીંગણીયાળા મોટા, તા.6ઠ્ઠીએ માંડળ, છાપરી, ડોળીયા, મસુંદડા નાના-મોટા, બાલાપર, તા.8મીએ હડમતીયા, ઉંટીયા-ગાંજાવદર, રાજપરડા, ડુંગર, તા.9મીએ વિસળીયા, સમઢીયાળા-1, ખેરા, ચાંચ, તા.10મીએ વિકટર, મજાદર, કથીવદર, કથીવદર પરા, દાતરડી, રાભડા, સાંજણાવાવ, નેસડી-1, તા.11મીએ ખાંભલીયા, દેવકા, કુંભારીયા, ઝીંઝકા, ડુંગરપરડા, મોભીયાણા નાના-મોટા, મોરંગી, તા.12મીએ વડ, ભચાદર, ઉચૈયા, ભેરાઇ, રામપરા-2, કોવાયા, તા.15મીએ હિંડોરણા, છતડીયા, કડીયાળી, નિંગાળા-1, પીપાવાવ, જોલાપર ખાતે રથ ફરશે. તા.16મીએ ઘુડીયા આગરીયા, ઘુડીયા આગરીયા (સમૂહ ખેતી), વાવડી, નવા આગરીયા, મોટા આગરીયા, ભાક્ષી-1, 2,3, તા.17મીએ માંડરડી નવી-જૂની, ઝાંપોદર, કોટડી, કાતર, ચોત્રા, ખાખબાઇ, બારપટોળી, તા.18મીએ બોરાળા-1, બોરાળા-2, બાબરપુર, ચક્રાવા, ચક્રાવાપરા, હનુમાનપુર, તાલડા-1, તાલડા-2, દડલી, જૂના માલકનેશ, નવા માલકનેશ-1, નવા માલકનેશ-2, તા.19મીએ કંટાળા, ઘુંઘવાણા, પચપચીયા, આંબલીયાળા, રબારિકા, પીપરીયા, સાળવા, જામકા-1, જામકા-2, જામકા-3, તા.20મીએ ડેડાણ-1, ડેડાણ-2, ડેડાણ-3, ડેડાણ-4, ડેડાણ-5, કાતરપરા, જીવાપર, સમઢીયાળા-2, નેસડી-2, રાણીંગપરા, મુંજીયાસર-1, મુંજીયાસર-2, તા.22મીએ ત્રાકુડા-1, ત્રાકુડા-2, ગોરાણા, મોટા બારમણ-1, મોટા બારમણ-2, મોટા બારમણ-3, નાના બારમણ, ભુંડણી, નિંગાળા-2, વાંગધ્રા, તા.23મીએ વડલી, કેરાળા, ધારાબંદર, રોહિસા, ચિત્રાસર, બલાણા ખાતે રથ ફરશે. તા.24મીએ કડીયાળી, વઢેરા, ધોળાદ્રી, ઘેંસપુર, નાના-મોટા સાકરીયા, ભાડા, તા.25મીએ પાટી માણસા, મોટા માણસા, ટીંબી, છેલણા, તા.29મીએ ફાચરીયા, પીછડી, એભલવડ, લોર, હેમાળ, નવી જીકાદ્રી, જૂની જીકાદ્રી, દૂધાળા, તા.30મીએ લોઠપુર, લુણસાપુર, વાંઢ, મીતીયાળા, બાબરકોટ, વારાહ સ્વરુપ, ભાંકોદર, તા.31મીએ સરોવડા, કાગવદર, ભટવદર, કોળી કંથારીયા, ખાલસા કંથારીયા, મીઠાપુર, નાગ્રેશ્રી, ફેબ્રુઆરી-2024 દરમિયાન તા.રજીએ શિયાળબેટ, જાફરાબાદ શહેરી વિસ્તારના બુથ નં.273,275,276, 280 થી 285 અને જાફરાબાદ શહેરી વિસ્તારના બુથ નં.274, 277, 278, 279, 286 થી 294 ખાતે રથ ફરશે.