Homeઅમરેલીકુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

Published on

spot_img

અમરેલી,
આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ કરી ને વિભાગીય પરિવહન શાખા ખાતે છ્ૈં (છજજૈજાચહા ્ચિકકૈબ ૈંહજીર્બાિ) તરીકે પ્રમોશન મળતાં તેમને અમરેલી ડેપોમાં હાજર થતાં સાવરકુંડલા ડેપો મેનેજર શ્રી નથવાણી ટી.આઈ પુનીતભાઈ,એ.ટી.આઇ. મહેબુબભાઈ ,સંકલન સમિતિ ના હોદે્દારો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવેલ. સાવરકુંડલા એસ.ટી ડેપોમાં એસ.ટી ડ્રાઇવર તરીકે 28 વર્ષ થી વફાદારી અને ઇમાનદારી પુવેક નોકરીમાં ફરજ બજાવતા આવે છે.અમરેલી ખાતે છ્ૈં નું પ્રમોશન મળતાં તેઓ એ સાવરકુંડલા મુસ્લિમ સમાજ અને પઠાણ પરિવાર નું નામ રોશન કરેલ

Latest articles

બાંગ્લાદેશ હવે ધણીધોરિ વગરનો દેશ થશે પછીએને લૂંટવા માટે ચીન ને પાકિસ્તાન પડખે ચડશે

ભારતની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો બાંગ્લા લોકોના આંતર કલહનો લાભ લઈને પોતાની...

મહુવામાં ગંદકીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા

મહુવા, શિક્ષણનું જ્ઞાન લેવા સામે શાળા એ આવતા જતાં બાળકોનું સ્વાસ્થ્ય ગંદકીને કારણે બગડી જાય...

પોલીસે કાયદાની પ્રક્રિયા પ્રયાણે કામ કર્યુ છે, વિડીયોમાં દેખાય છે કે આરોપી કેવી રીતે ઉપસ્થિત છે : એસપીશ્રી સંજય ખરાત

અમરેલી, અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોલીસ સમક્ષ ફરિયાદ આવતા પોલીસ તપાસ દરમિયાન કેટલાક આરોપીઓની...

એસએમસીએ એક વર્ષમાં લુખ્ખાઓનાં દાત ખાટા કરી નાખ્યાં

અમરેલી, અમરેલી ફરજ બજાવી ચુકેલ અમરેલીનાં તત્કાલીન એસપી અને હાલ સ્ટેટ મોનીટરીંગ સેલમાં નાયબ મહાનિર્દેષક...

Latest News