જુનાગઢ થી પાલીતાણા જતો સંઘ દર વર્ષે શિયાળામાં પોતાની માનતા પૂર્ણ કરવા માટે બીજા રાજ્યમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવેલ વણિક સમાજના પરિવારો દ્વારા પોતાની માનતા પૂર્ણ કરવા માટે જુનાગઢ થી પાલીતાણા ખુલ્લા પગે ચાલીને આશરે 14 કિલોમીટરના અંતરમાં પોતાની સાથે આ સંઘમાં 600 થી વધુ લોકો જોડાયા હતા ઉપરાંત સાધુ સાધ્વી સાથે આ સંઘમાં જોડાયા હતા બગસરા અમરેલી રોડ બાયપાસ પાસે આ સંઘે વિશ્રામ લીધો હતો જેમાં બગસરા વણિક સમાજના પ્રમુખ ચંદુભાઈ રૂપડા સમાજના ટ્રસ્ટીઓ દ્વારા આ સંઘપતિ નું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.