વિશ્વભરમાં પ્રથમ હરોળમાં એલ.આઇ.સી.નું નામ આવે છે ત્યારે તેનુ સોગન જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાત ભી ઓર સાથે આગળ વધી રહી છે તેના સૂત્રને સાર્થક કરતા ઘણા એજન્ટો જોવા મળે છે ત્યારે હાલમાં જ ભાવનગર ડિવિઝન નીચે આવતા અમરેલી શાખાના બગસરા શહેરમાં આવેલ એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં એજન્ટ મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે તેમાના એક એજન્ટ શ્રીમતી એચ.એ.મણવર કે જેમણે માત્ર પાંચ મહિના જેવા નજીવા સમયમાં જ 101 લોકોના જીવન વીમા પોલિસી આપી જીવનને અમૂલ્ય સાથે પરિવારને પણ વળતર મળે તેવા પ્રયાસો કર્યા છે ત્યારે L.I.C ના નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસર એમ.એન.આંચલ સાહેબના માર્ગદર્શન અન્વયે બગસરા L.I.C સેટેલાઈટ બ્રાન્ચમાં પ્રથમ સતકવીર શ્રીમતી એચ.એ.મણવરને જાહેર કર્યા છે ત્યારે શાખા પ્રબંધકશ્રી અનિલભાઈ ચૌહાણ સાહેબ જીતુભાઈ વડેરા સાહેબ સહિત સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો L.I.C એજન્ટ શ્રીમતી એચ.એ.મણવરને લોકોનો મળેલ સહયોગથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે બગસરા સેટેલાઈટ બ્રાન્ચમાં પાંચ મહિનામાં જ સતકવીર જાહેર થયા સતકવીર જાહેર થતાં ઠેર ઠેરથી અભિનંદનની વર્ષાઓ થય રહી છે એલ.આઇ. સી.માં શ્રેષ્ઠ કામગીરી કરવામાં બ્રાન્ચ મેનેજર અનિલભાઈ ચૌહાણ અને જીતેન્દ્રભાઇ વડેરાનો lic એજન્ટે આભાર માન્યો.
બગસરા શહેરમાં એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં શ્રીમતી એચ.એ.મણવર માત્ર પાંચ મહિનામાં જ 101 પોલિસી સાથે સતકવીર જાહેર થયા
Published on