Homeઅમરેલીઅમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા એક દિપડો કુવામાં ખાબકયો બીજો...

અમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા એક દિપડો કુવામાં ખાબકયો બીજો દિપડો લીમડામાં ફસાયો

Published on

spot_img

અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો દિપડો મીઠા લીમડાના ઝાડમાં ફસાઈ ગયો હતો. આ વાત શહેરમાં વાયુ વેગે પ્રસરી જતા લોકો દિપડા દર્શન માટે ઉમટી પડયા હતા. અને વનવિભાગને જાણ કરતા વનવિભાગે કુવામાં પડેલા દિપડાને અને ઝાડમાં ફસાયેલા દિપડાને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી શહેરમાં અવાર નવાર સિંહ દિપડાઓ આવી ચડે છે. ખાસ કરીને લાઠી રોડ વિસ્તારના સોસાયટી વિસ્તારોમાં અનેક વખત રંઝાડો થાય છે. હવે દિપડાઓ પણ આવવા લાગતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...