દામનગરમાં વેપારી સાથે સાડા સાત લાખની છેતરપિંડી

અમરેલી,
દામનગરના પેવર બ્લોકના વેપારી હિંમતભાઇ મધ્ાુભાઇ આલગીયા ઉ.વ.54 પાસેથી અમરેલી ગજેરા પરામાાં રહેતા નિતીન બેચરભાઇ વાગદોડીયા તેમજ અમરેલી તાલુકાના માંડવડા ગામના જગદિશ મનુભાઇ પોકળ 15-1-22ના પેવર બ્લોક કુલ 264 બ્રાસ રૂા.7,58,000 વેચાણથી લઇ જઇ રકમ કામ પુર્ણ થયે આપવા વિશ્ર્વાસ આપી રૂા.7,58,000ની રકમ હિંમતભાઇને નહીં આપી છેતરપિંડી કર્યાની દામનગર પોલીસ મથકમાં ફરિયાદ