લાઠી શહેરમાં 55 વર્ષ જુના ટાંકાને ધરાશાયી કરી દેવાયો

લાઠી,
લાઠી શહેરમાં વેસ્ટઝ ટાંકાને ઘરાશાયી કરવામાં આવ્યો છે 55.વર્ષ જૂની લાઠીના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલા વેસ્ટઝ ટાંકા ને ઘરાસય કરવામાં આવ્યો હતો. લાઠી ના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં આવેલ પાણીનો ટાંકો ઘણા સમયથી સાવ જર્જરીત બની ગયો હતો અને નવા ટાંકા નુ નિર્માણ થતા જુના ટાંકાને તંત્ર દ્વારા ઘરાશાયી કરવામાં આવ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વોરા, નગરપાલિકા એન્જીનીયર્સરી શ્રી ભરતભાઈ ભટ્ટ તેમજ પીજીવીસીએલ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.