લુંટ અને અપહરણના ગુનામાં આરોપીને ઝડપી લેતી વિસાવદર પોલીસ

જૂનાગઢ,
લુંટ અને અપહરણના ગુનામાં પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી મોટરસાયકલ સોમનાથ રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ પરથી મળતા તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને બાતમી આધારે આરોપી શ્રીરાજ ઉર્ફે બારોટ ઉર્ફે રાજભભો ઉર્ફે જીવણો મનસુખભાઇ મકવાણા રહે. મોણીયા તા.વિસાવદરવાળાને ઝડપી લઇ આછા વાદળી કલર કંપનીનો ઓપો મોબાઇલ ફોન રૂા.7000 તથા ફરિયાદીની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પોલીસે કબ્ઝે કરેલ