અમરેલી,(
બગસરા તાલુકા જેઠીયાવદર ગામે રહેતા પરેશભાઇ અરજણભાઇ ઢોલરીયા ઉ.વ.34ને આજથી આશરે છએક મહિના પહેલા તા.26-9-23થી તા. 16-10-23 દરમિયાન કોઇ પણ સમયે જેઠીયાવદર, બગસરા અને ભરૂચ મુકામે કિશોરભાઇ હડીયલ રહે. બગસરાવાળાએ ભરૂચ તાલુકાના મહમદપુર ગામની સંગીતાબેન વિષ્ણુભાઇ ચાવડા સાથે લગ્ન કરાર કરાવી રૂા.1,70,000નો વિશ્ર્વાસ ઘાત કરી એક બીજાએ મદદદ ગારી કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીએસઆઇ ડી.ડી. ડાંગર ચલાવી રહ્યા