અમરેલી,
લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.એસ.આર..ગોહીલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ગૌતમભાઇ વલકુભાઈ ખુમાણ તથા પો. કોન્સ સંજયભાઇ ઇટાળીયા તથા પો.હેડ કોન્સ એસ.કે.ઘાંઘળ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ ભરતસિંહ જાડેજા તથા પો.કોન્સ દિલીપભાઇ જયંતિભાઇ ખુંટ નાઓ દ્વારા સદર દાખલ થયેલ ગુન્હાના કામના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા માટે અલગ-અલગ ટીમ બનાવી લીલીયા પોસ્ટે વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ લગાવેલ સી.સી. ટી. વી. કેમેરા ચેક કરી આરોપી તથા ભોગ બનનારની માહિતિ હ્યુમન એન્ડ ટેક્નીકલ આધારે મેળવી અલગ-અલગ માણસોની પૂછ-પરછ કરી ચોક્કસ બાતમી હકિકતના આધારે આજરોજ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના શક્તિપુરા ગામે આવેલ સીમ વિસ્તારમાથી સદર અપહરણ તથા પોક્સોના આરોપી મોહસીનભાઈ રહિમભાઈ ચૌહાણ ઉ.વ.21 ધંધો ડ્રાઇવીંગ રહે લીલીયા હનુમાનપરા તા. જી.અમરેલી તેમજ આરોપી ને મદદગારી કરનાર સહ આરોપી આશિષ. સગરભાઈ. ધોળકિયા રે.લીલીયા, અલ્પેશ ઉર્ફે કાળુ સુરેશભાઈ સેલાર રે.ટીબડી તાલુકો લીલીયા વાળાને તથા ભોગબનનારને પકડી ધોરણસરની કાર્યવાહી લીલીયા પોલીસ ટીમે કરી હતી.