Homeઅમરેલીઅમરેલી જીલ્લામાં વાહન ચાલકો સહિત 35ને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી જીલ્લામાં વાહન ચાલકો સહિત 35ને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

Published on

spot_img

અમરેલી,
અમરેલી જીલ્લામાં આગામી લોકસભાની ચુંટણીઓના અનુસંધાને બહાર પડાયેલા જાહેરનામાનો પોલિસ વિભાગ દ્વારા અમલ શરૂ કરાયો છે.જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી,ધારી, નાગેશ્રી, ચલાલા, ખાંભા, જાફરાબાદ, વડિયા, ધારી, મરીન પીપાવાવ, લાઠી , બાબરા, લીલીયા, સાવરકુંડલા રૂરલ સહિત જુદા જુદા સ્થળોએ પોલિસે 5 વાહન ચાલકો સહિત કુલ 35 શખ્સોને નશો કરી ઢીંગલી બનેલ હાલતમાં ઝડપી લઈ સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જયારે પોલિસે ચલાલા, લીલીયા, ખાંભા, જાફરાબાદ, ડુંગર , વડિયા, અમરેલી, ધારી, મરીન પીપાવાવ, નાગેશ્રી, જાફરાબાદ મરીન, રાજુલા , સાવરકુંડલા, સાવરકુંડલા રૂરલ, બાબરા, ડુંગર,રાજુલા સહિત જુદા જુદા 27 સ્થળોએ પોલિસે દેશી દારૂના દરોડાઓ પાડી એક મહિલા સહિત 24 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા

Latest articles

08-09-2024

07-09-2024

દરોડાઓ અને ધરપકડમાં વ્યસ્ત ઈડી ખુદ શંકાના ઘેરાવામાં છે, એની સ્વચ્છંદતા હદ વટાવી રહી છે

કોર્ટે ફરી એકવાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈઘને...

અમરેલીમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ સંપન્ન

અમરેલી, મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ "ભારતરત્ન’ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી "શિક્ષક દિવસ’ ની...

Latest News

08-09-2024

07-09-2024

દરોડાઓ અને ધરપકડમાં વ્યસ્ત ઈડી ખુદ શંકાના ઘેરાવામાં છે, એની સ્વચ્છંદતા હદ વટાવી રહી છે

કોર્ટે ફરી એકવાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈઘને...