હિન્દુ ને હિંસક કહેનારનું અમરેલીમાં પુતળા દહન – કુંડલામાં દેખાવો

હિન્દુ ને હિંસક કહેનારનું અમરેલીમાં પુતળા દહન – કુંડલામાં દેખાવો

અમરેલી,
અમરલી જિલ્લા વિશ્વ પરિષદ ની યુવા પાખ બજરંગદળ દ્વારા સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ વિરૂદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અત્યંત આપતિજનક અને હિન્દુઓની લાગણીઓને આઘાત પહોંચાડનારી છે, જેના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદબજરંગ દળ દ્વારા  રાહુલ ગાંધી ના પુતળા દહન અને સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન  જીવરાજ મહેતા ચોક,અમરેલી.  ખાતે. બજરંગ દળ ના જિલ્લા  વિદુરભાઈ ડાબસરા ની આગેવાની માં  આયોજન કરવામાં આવેલ આતકે  વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા   પ્રમુખ ઇતેશભાઈ મહેતા,  જિલ્લા ઉપપ્રમુખ વિજય ભાઈ દેસાઈ, બજરંગ દળ ના જિલ્લા સહ સયોજક  અશ્વિન વાઢેર, જિલ્લા સહ સંયોજક જીગીશું મેહતા શહેર સંયોજક મહાવીર ભાઈ વીંછિયા, સહેર સહ સયોજક કેતન મેહતા નગર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે  સંજય પંડ્યા , દિલીપસિંહ પરમાર, નગર ઉપ પ્રમુખ અશોકભાઈ તનવાણી, દબાણ હટાવ સમિતિ ના ચેરમેન સન્ની ડાબસરા, મહેશભાઈ જાળું,મયુર જેઠવા. ગૌરવ મહેતા, જીજ્ઞેશ દાફડા, બાદુરભાઈ વાળા સૂરજ બગડા, ધ્રુવ  ગડાધરા,રોહન માધાડ,  વિજય ડાબસરા, યસ  દવે, દીપક દવે,પ્રશાંત પરમાર, આર્યન પરમાર, સ્મિત મેઘાણી, દેવાંગ જેઠવા, વિજયભાઈ ચોટલિયા, આર્યનભાઈ પરમાર,માધડ આર્યન  રોહાન,મશરૂ દીપ,તીર્થ જાતોસના,મોહીત ગોહિલ, જયરાજશિંહ જાડેજા,ચૌહાણ પૃથ્વીરાજ,વાઘેલા હર્ષિલ,જય મારવાડી, કાંધલ ડાબસરા,વિનીત વ્યાસ, વૈભવ રાઠોડ સહિત ના બજરંગ દળ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાંસાવરકુંડલાસાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એ પોતાના ભાષણમાં ભારતની સંસદની  હિન્દુઓને હીંસક કહીને આખા હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. આ એક સમજીવિચારીને હિન્દુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન, આકરો આક્રોશ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા  ગાંધી નો વિરોધ પ્રદર્શન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતીઆ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા જિલ્લા અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પરમાર, સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા – બાબુભાઈ સોલંકી, વિ.હી.પ. સાવરકુંડલા અધ્યક્ષ જૈનમભાઈ અંબાણી,  જતિનભાઈ ઠાકર, બજરંગ દળ સંયોજક અરૂણભાઈ ગોંડલીયા, સહસંયોજક ભાવિનભાઈ ગોરડીયા, કિશનભાઈ જાદવ, જિ. પ્રચાર-પ્રસાર આલકુભાઈ ખુમાણ, ધર્મચાર્ય સંપર્ક સુમીતભાઈ મશરૂ તથા હિન્દુ યુવા સંગઠન, સદભાવના ગ્રુપ, ભગતસિંહ યુવા ગ્રુપ, માનવ મંદિર આશ્રમ, કબિર ટેકરી આશ્રમ, કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, શ્રીજી ગૌસેવા ચેરી. ટ્રસ્ટ, તાત્કાલિક હનુમાનજી આશ્રમ, હિન્દુ ધર્મ સેના, વિશ્વ  મહા સંઘ, પતંજલી યોગ સમિતી, મહાપ્રભુજી બેઠકજી, મેલડીઘામ આશ્રમ, બકુટ હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મો રક્ષતિ રક્ષિત: સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો