હિન્દુઓ વિશેના નિવેદનો વખોડી કાઢતા શ્રી મનિષ સંઘાણી

હિન્દુઓ વિશેના નિવેદનો વખોડી કાઢતા શ્રી મનિષ સંઘાણી

અમરેલી,
વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા લોક સભામાં હિન્દુઓને હિંસક જેવા કરેલ નિવેદન ને વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી એ જણાવ્યું કે ભારત દેશમાં કરોડો હિંદુઓ રહે છે જે હિન્દુ હોવાનું ગૌરવ લય રહ્યા છે જેવો વાસુદેવ કુંટુંબની ભાવના થી કારોડો હિંદુઓ ભારત દેશમાં વસવાટ કરી રહ્યા છે આ કરોડો હિન્દુઓને હિંસક કહીને હિંદુઓની નું આપામાન કર્યું છે. હિંદુઓની ભાવનાઓ અને આઝાદી સાથે શ્રી રાહુલ ગાંધીને રમત રમવાનો કોઈ અધિકાર ત્યારે ભારતના કરોડો હિન્દુઓને હિંસક કહી ખુબજ મોટી ભૂલ કરી છે. રાહુલ ગાંધીએ ભારત દેશના કરોડો હિન્દુઓની માફી માંગવી જોઈએ.