ભાવનગરના રબારીકા ગામેથી 600 પેટી ઇંગ્લિશ દારૂ પકડતી અમરેલી એલસીબી

ભાવનગરના રબારીકા ગામેથી 600 પેટી ઇંગ્લિશ દારૂ પકડતી અમરેલી એલસીબી

વંડા પીએસઆઇ અને અમરેલી એલસીબીએ ભાવનગર જિલ્લાના અમરેલી જિલ્લાને અડીને આવેલા જેસર વિસ્તારના રબારીકા પાસેથી ઇંગ્લિશ દારૂની 600 પેટીઓ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું અને તપાસ માટે તે જેસર પોલીસને હવાલે કર્યું છે