ગુજ2ાત સરકારના કૃષિ મંત્રી અને ઈફકોના ચેરમેનને ખાતર માટે રજૂઆત કરતા પૂર્વ સાંસદ શ્રી કાછડીયા

અમરેલી,

સમગ્ર જીલ્લામાં ખેડૂતો ા2ા વાવણી થઈ હોય ત્યા2ે આવના2ા સમયમાં ખેડૂતોને સમયસ2 ઉ2ીયા અને ડીએપી ખાત2 મળી 2હે તે હેતુથી અમ2ેલીના પૂવ સાંસદ ના2ણભાઈ કાછડીયાએ ગુજ2ાત સ2કા2ના કૃષિ મંત્રી શ્રી 2ાઘવજીભાઈ પટેલ અને ઈફકોના ચે2મેન શ્રી દિલીપભાઈ સંઘાણીને પત્ર પાઠવી આગોત2ા આયોજન અને કોઈપણ પ્રકા2ની ખાત2ની ઘટ પડે તે માટે 2જૂઆત ક2ેલ છે. પૂવ સાંસદે સાથોસાથ જીલ્લાના ખેડૂતોને જાણ ક2ેલ છે કે, આપણે વધા2ેમાં વધા2ે નૈનો ઉ2ીયા ખાત2નો વપ2ાશ ક2તા થઈએ નૈનો ઉ2ીયા ખાત2 ઓછા પૈસામાં પુ2તુ કામ આપે છે તો નૈનો ઉ2ીયાનો છંટકાવ થાય તે દિશામાં આગળ વધવુ અને ઓછા ખચે વધુ ઉત્પાદન આવે માટે જીલ્લાના ખેડૂતો મિત્રોને જાગૃત થવા માટે અપીલ ક2ેલ છે. ઉપ2ાંત 2ાસાયણીક ખાત2 તેમજ પેસ્ટીસાઈટનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તેની કાળજી 2ાખવી. આવના2ા સમય તાલથી તાલ મીલાવી ઓગેનક ખેતી ત2ફ આગળ વધવુ એ સમયની માંગ છે અને એ આજે નહી તો કાલે દ2ેક ખેડૂત મિત્રોએ અપનાવવું જ પડશે. તે દિશામાં પણ ખેેડૂતોએ ગંભી2તાથી વિચા2વું જઈએ અને બદલતા સમય સાથે – બદલતી ટેકનોલોજી સાથેખેડૂતોએ ખેતી ક2વી જોઈએ. વતમાનમાં દેશના વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદીના અને 2ાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્ભાઈ પટેલના મિશન રએક પેડ મા કે નામ અભિયાન અંતગત સૌએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેને ઉજે2વુંં જોઈએ. ખેડૂત તો જો તેમના ખેત2ના શેઢે પાળ અથવા ફાલતુ જમીન પડી 2હેતી હોય તો તેમાં વૃક્ષો વાવવા જોઈએ, દેશી કુળના વૃક્ષો તમોને ચોકક્સ બચવશે. તો પેડ મા કે નામ, એક પેડ માતૃભુમિ કે નામ અંતગત સૌ કોઈ વૃક્ષો વાવે તેવી પૂવ સાંસદ શ્રી કાછડીયાએ સૌ લોકોને અને ખેડૂતોને અપીલ