Homeઅમરેલીશીયાળબેટમાં વીજફોલ્ટ શોધવા પીજીવીસીએલ દ્વારા દરિયામાં ખોદકામનો પ્રારંભ કરાયો

શીયાળબેટમાં વીજફોલ્ટ શોધવા પીજીવીસીએલ દ્વારા દરિયામાં ખોદકામનો પ્રારંભ કરાયો

Published on

spot_img

રાજુલા,
શીયાળબેટમાં વીજફોલ્ટ શોધવા પીજીવીસીએલ દ્વારા દરિયામાં ખોદકામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જાફરાબાદના શિયાળબેટ માં દરિયા વચ્ચે આવેલો ટાપુ છે આ આ ટાપુ છેલ્લા ઘણા સમયથી અંધારામાં હતું પરંતુ બે વર્ષ અગાઉ અહીં દરિયામાં લાઈન નાખી વીજળીકરણ થયું હતું. થોડા સમય પહેલા અહીં શિયાળબેટમાં લો વોલ્ટેજ આવતા હોય તેવી ફરિયાદ હતી અને કનેક્શન માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ગુજરાત સરકારમાં મંત્રીશ્રીને રૂબરૂ મળી અને રજૂઆત કરી હતીઆજરોજ શિયાળ બેટમાં દરિયાની વચ્ચે પીજીવીસીએલ ની લાઈનો ખોદકામ કરવામાં આવી રહી છે અને લો વોલ્ટેજ આવતા હોય તે ક્યાંથી ફોલ્ટ છે તેમ જ કેબલ વાયર મરીન કેબલ વાયર નાખવા માટેની કામગીરી માટે આજે પીજીવી સીએલના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

Latest articles

12-01-2025

11-01-2025

10-01-2025

09-01-2025

Latest News

12-01-2025

11-01-2025

10-01-2025