Homeઅમરેલીધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો અમરેલી Published on January 4, 2025 By Avadh Times FacebookTwitterPinterestWhatsApp ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી અશોક ઉર્ફે હરસુખ મનસુખભાઇ ચારોલીયા પરમાર ઉ.વ.46 રહે. હીમખીમડી તા.ધારી વાળાને પકડી પાડેલ છે. આ કામગીરીમાં એસએમસીના પીએસઆઇ એલ.ડી.મેતાએ ફરજ બજાવી હતી. Latest articles ઇ-પેપર 07-01-2025 January 7, 2025 ઇ-પેપર 05-01-2025 January 5, 2025 અમરેલી ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત... January 4, 2025 અમરેલી કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ... January 4, 2025 Latest News ઇ-પેપર 07-01-2025 January 7, 2025 ઇ-પેપર 05-01-2025 January 5, 2025 અમરેલી ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત... January 4, 2025