અમરેલી,
બગસરા પરશુરામધામ દ્વારા તા. 7-1-24 રવિવાર બપોરના 4:00 કલાકે અમરેલી જીલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પુર્વમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી , ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા ,અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, બગસરા શરાફી સહકારી મંળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીઆ , સૌ.ક.સ. બ્રહમસમાજ ના પુર્વ પ્રમુધ છેલભાઈ જોશી, નીતીનભાઈ ભારદ્વાજ , અનિલભાઈ મહેતા, અંશભાઈ ભારદ્વાજ તેમજ દિપ પ્રાગટય પુ. વિજયબાપુ , પુ. રતિદાદા, પુ.રમેશભાઈ શુકલ , ચેતન મહારાજ દ્વારા કરાશે. અવધ ટાઈમ્સના તંત્રી ભરતભાઈ ચૌહાણ, દિનેશભાઈ ભુવા, અનિલભાઈ વેકરીયા, પાલિકાના પ્રમુખ જયોત્સનાબેન રીબડીયા, ચીફ ઓફીસર એ. જે. ચૌહાણ, મહેન્દ્રભાઈ જોશી, નિતેશભાઈ ડોડીઆ , છેલભાઈ ત્રિવેદી, ઈતેશભાઈ મહેતા, મિલનભાઈ શુકલ ,શૈલેષભાઈ ભટ રાજેન્દ્રભાઈ પંડયા, બ્રહમ સમાજના હોદેદારો મુંકુંદભાઈ મહેતા, સિધ્ધાર્થભાઈ ઠાકર, ભગીરથભાઈ ત્રિવેદી કિરીટભાઈ જોશી, નંદલાલભાઈ બામટા, અલ્કેશભાઈ ભટ, ભુપતભાઈ પંડયા, ડો. રાજેશભાઈ દવે, બ્રહમ સમાજના હોદેદારો અને અગ્રણીઓ , જીલ્લા મહિલા પાંખના નયનાબને આચાર્ય , કાશ્મીરાબેન વ્યાસ, કલ્પનાબેન જાની,ક્ષમાબેન જાની, ઉપસ્થિત રહેશે.