લાઠી,
તારીખ 30 ના રોજ કોલેજ માં પરીક્ષા ચાલી રહી હોય બોપર ના સમયે એ વિદ્યાર્થીની પરત થતાં હોય ત્યારે લાઠી તાલુકાના અડતાલા ગામની વિદ્યાર્થીની પરત ફરતી વખતે તેમને હિટ વેવ (લું) ઉલ્ટી અને પેટમાં દુખાવો ઉપડતા તેમના વાલી દ્વારા 108 ને જાણ કરી હતી લાઠી તાલુકાની 108 ને જાણ થતાં ફરજ પરના ઈ એમ ટી રાકેશભાઇ કોલડિયા તેમજ પાયલોટ હિતેશભાઈ રાજ્યગુરૂ સમયસર ધટના સ્થળ પર પહોચી વિધ્યાર્થિનીને પ્રાથમિક સારવાર આપી લાઠી સરકારી હોસ્પિટલ માં ખસેડવા માં અવિયા હતા. ઈ એમ આઇ ગ્રીન હેલ્થ સર્વિસ 108 તેમજ સરકાર દ્વારા અપાતી સૂચના નું પાલન કરવું જરૂરી છે જેથી આપણે હિટ વેવ થી બચી શકીએ