અમરેલી,
રાજુલા તાલુકાના ધારેશ્ર્વર ગામે ધાતરવડી-1 સિંચાઈ યોજનાના ઈન્સ્પેકશન બંગલાના કંપાઉન્ડમાં તા. 21-3 થી તા. 30-3-24 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કંપાઉન્ડમાં પડેલ સામાનમાંથી ડેમના દરવાજાઓમાંથી કુલ -6 પ્લેટો ખોલીને કુલ રૂ/.1,50,000 ના સામાનની ચોરી કરી ગયાની મદદનીશ ઈજનેર નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના મદદનીશ ઈજનેર કપીલકુમાર ગીરીશભાઈ જાનીએ રાજુલા પોલિસ મથકમાં ફરિયાદ