Homeઅમરેલીઅમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

Published on

spot_img

અમરેલી,

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ ના રોજ ઉપરોકત ઇસમ અસગર ઈકબાલભાઈ મહીડા ઉ.વ.22, રહે. અમરેલી દ્વારા ચણાનો કટો-1 (50 કિ.ગ્રામ) ચોરી કરી હરરાજીમાં વેંચાણ કરવામાં આવેલ આ અંગે સંસ્થાને જાણ થતાં સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ભાળ મેળવી પુછપરછ કરી રૂબરૂ નિવેદન લેતાં, ઈસમ દ્વારા ગુનો કર્યાનું સ્વિકાર કરતાં, સંસ્થા દ્વારા ચણાના થતા રૂપિયા મુળ માલિકને પરત કરાવલ તેમજ આવા ચોરીના દુષણને ડામવા માટે સંસ્થા ચેરમેનશ્રી શૈલેષભાઈ સંઘાણી દ્વારા ચોરી કરનાર શખ્સ અસગર ઈકબાલભાઈ મહીડા સામે કાર્યવાહીરૂપે અમરેલી મુખ્ય યાર્ડ ચોગાનમાં કાયમી પ્રવેશબંધી જાહેર કરવામાં આવેલ છે તેમજ ચોરી કરેલ માલ કમીશન એજન્ટ ઉષા એગ્રીલાઈફ પેઢી દ્વારા ગેઈટપાસ વગર આ જણસીને તેમની દલાલીમાં વેંચાણ કરવા બદલ તેમની સામે પણ દંડનિય કાર્યવાહી કરવામાં આવેલ છે તેમ એક અખબાર યાદીમાં માર્કેટયાર્ડના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે.

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીમાં વિવિધ હિંદુ સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવ્યું

અમરેલી, સતાધારની વિશ્ર્વપરીષદ આપાગીગાની જગ્યાએ લાખો કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્રબિંદુ છે.એટલે જેને સતનો...

Latest News