જુનાગઢ,
જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં ઘોડી પાસાના જુગાર ઉપર દરોડો પાડી એ ડીવીઝન પોલીસે કીર્તી પ્રવિણભાઈ મકવાણા,પરેશ રામભાઈ ગોસ્વામી,ભરત બાબુભાઈ દોંગાને જુગાર રમતા પકડી પાડી રોકડ રૂ.23,300 મળી કુલ 58,300 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો છે. જુગારના દરોડામાં દર્શીત મેઘજીભાઈ સોંદરવા તથા તેનો મીત્ર નાસી જતા પકડી પાડવા તજવીજ હાથ ધરી