મોદી સ2કા2 3.0 ના પ્રથમ બજેટને આવકા2તા અમરેલીનાં પૂર્વ સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમરેલી,
તા. 23 જુલાઈ 2024 ના 2ોજ સંસદમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતા2મણ દ્વા2ા પ્રસ્તુત ક2વામાં આવેલ વર્ષ: 2024-2પ ના બજેટને પૂર્વ સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ આવકા2ેલ છેે અને સર્વાંગીણ, સર્વ સમાવેશી અને ક્ષેત્રને ધ્યાનમાં 2ાખીને દેશના વિકાસની દિશામાં આજે વડાપ્રધાન શ્રી ન2ેન્ભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કેન્ીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતા2મણ દ્વા2ા મોદી 3.0 નું પ્રથમ બજેટ 2જુ ક2વા બદલ પૂર્વ સાંસદશ્રીએ પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતા2મણનો સહદય આભા2 વ્યક્ત ક2ેલ છે.સાંસદશ્રીએ બજેટના મુખ્ય અંશો અંગે વાત ક2તા જણાવેલ છે કે, આ બજેટમાં કેન્ સ2કા2 ત2ફથી 9 સુત્રનો પ્લાન આપવામાં આવેલ છે. જેમાં (1) કૃષિ ઉત્પાદક્તા અને સ્થિતી સ્થાપક્તા (2) 2ોજગા2 અને કુશળતા (3) માનવ સંચાધન વિકાસ અને સામાજીક ન્યાય (4) ઉત્પાદન અને સેવાઓ (પ) શહે2ી વિકાસ (6) ઉર્જા (7) ઈન્ફ્રાસ્ટ્રકચ2 (8) નવીનતા, સંશોધન અને વિકાસ (9) નવી પેઢીના સુધા2ાનો સમાવેશ ક2વામાં આવેલ છે. બજેટમાં પાંચ વર્ષમાં રૂા. 2 લાખ ક2ોડની ફાળવણી સાથે ક2ોડ યુવાનો માટે 2ોજગા2 અને કૌશલ્ય વિકાસ યોજનાઓની જાહે2ાત ક2વામાં આવેલ છે.તેમજ પ્રધાનમંત્રી ગ2ીબ કલ્યાણ યોજનાને વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. સાથ પ્રાકૃતિક ખેતી ક2તા ખેડુતોને સ2કા2 મદદ આપશે અને તેને સંલગ્ન ક્ષેત્રો માટે 1.22 લાખ ક2ોડની જોગવાઈ ક2વામાં આવી છે. ઉપ2ાંત કોઈપણ સ2કા2ી યોજનાઓનો ન મેળવી શક્તા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ અર્થે રૂા. 10 ની લોન આપવાનો નિર્ણય ક2વામાં આવેલ છે. સાથોસાથ પી.એમ઼ આવાસ યોજના હેઠળ વધુ 3 મકાનો બનાવવામાં આવશે અને શહે2ી આવાસ યોજના માટે 10 લાખ ક2ોડનું પેકેજ પણ આપવામાં આવ્યું છે જેમાં શહે2ી વિસ્તા2માં 1 ક2ોડ આવાસો બનાવવામાં આવશે.શ્રી કાછડીયાએ જણાવ્યું છે કે, બજેટમા મહીલાઓ અને છોક2ીઓને લાભ આપતી વિવિધ યોજનાઓ માટે રૂા. 3 લાખ ક2ોડની જોગવાઈ ક2વામાં આવી છે. તેમજ જમીનની માટે ભૂમી આધા2 યોજનાની જાહે2ાત ક2વામાં આવી છે. ઉપ2ાંત દેશને વધુ ઉંચાઈઓ ત2ફ લઈ જવા માટે ટેક્સના માળખામાં પણ ફે2ફા2 ક2વામાં આવ્યો છે. આમ, લોક્સભાના પ્રથમ બજેટમાં સર્વાંગીણ અને સર્વ સમાવેશી બજેટ 2જુ ક2વા બદલ પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદી અને કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતા2મણનો અમ2ેલીના પૂર્વ શ્રી ના2ણભાઈ કાછડીયાએ સહદય આભા2 વ્યક્ત ક2ેલ