Homeઅમરેલીલીલીયામાં ભુગર્ભ ગટર પ્રશ્ર્ને ચક્કાજામ

લીલીયામાં ભુગર્ભ ગટર પ્રશ્ર્ને ચક્કાજામ

Published on

spot_img
લીલીયા,
લીલીયા શહેરમાં ભુગર્ભ ગટરના પ્રશ્ર્ને કોઇ ઉકેલ ન આવતાં ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનોએ આજે ચક્કાજામ કર્યુ હતું. અને રોષ વ્યકત કર્યો હતો. લીલીયામાં ઘણા સમયથી ભુગર્ભ ગટરનો પ્રશ્ર્ન ગંભીર બન્યો છે. એક મહિલાના પહેલા વેપારીઓએ આંદોલન પણ કર્યુ હતુ અને ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ પણ દાખલ થઇ હતી. છતાંય ભુગર્ભ ગટર પ્રશ્ર્ને કોઇ ઉકેલ નહીં આવતાં રોષિત બનેલા લીલીયા ચેમ્બર્સ ઓફ કોસર્મના આગેવાનોએ આજે જાહેર માર્ગમાં ટ્રેકટરો આડા રાખી દઇ રોડ બંધ કરી દીધો હતો.  ચક્કાજામને કારણે વાહનચાલકો પણ પરેશાન થયાં હતાં. સરકારે ગટર પ્રશ્ર્ને ઉકેલ ન લાવતાં આ રીતે ચેમ્બરે પોતાનો આક્રોશ વ્યકત કર્યો

Latest articles

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી...

Latest News