Homeઅમરેલીજાફરાબાદના મોટા ઉંચાણીયામાં મકાન બળીને ખાખ

જાફરાબાદના મોટા ઉંચાણીયામાં મકાન બળીને ખાખ

Published on

spot_img

રાજુલા,

જાફરાબાદના મોટા ઉચાણીયા ત્રણ માળનું મકાન બળી ખાખ ત્રણ કલાક આગ ઓલાય પરંતુ પચાસથી 75 લાખનું નુકસાન આ કઈ રીતે લાગી તે કોઈ કારણ જાણવા મળ્યું નથી રાત્રિના દોઢ વાગ્યા નો બનાવ અંતે અલ્ટ્રાટેકના પાણીના બમ્બો અને સિક્યુરિટી ફાયર ફાઈટર આવ્યા પાણીનો મારો કરતા આગ ભુલાઈ ગઈ હતી રાત્રિના આખા શહેર દોડી ગયું દિવસ જેવો માહોલઅને આજુબાજુમાં મકાનમાં જાનહાની ેનાચિાીબર ના ફાયર ફાઈટર આવતા ટળી હજી પણ ધીમી ગતિએ આગ લાકડા સળગી રહ્યા છે. જાફરાબાદ શહેરના મોટા ઊંચાણિયામાં ગતરાત્રિના મકાન માલિક શ્રી મન્નાભાઈ શિયાળે મકાન ત્રણ માળનું મકાન આવેલું છે વાવાઝોડામાં એક પણ કાકરી ખરી ન હતી જેમાં બે માળ લાકડાના માળ હોય છે ત્રીજો માળ સ્લેપ નો હોય છે જે દુકાન તેમને આગળ પાછળની એક કરિયાણાની અને પાછળ રેડીમેટ કાપડ ની દુકાનો પણ ભાડે આપેલી હતી પરંતુ મકાનમાં રાત્રિના કોઈ રહેતું ન હતું રાત્રિના દોઢ આસપાસ ગમે તે કારણે આગ લાગી જતા જબરજસ્ત જવાળામુ ખી ની જેમ આગ ના ભડકાઓથી જાફરાબાદ શહેર આખું જાગી ગયું હતું જો દિવસ જેવું સવારની જેવુ વાતાવરણ થઈ ગયું પરંતુ આ મકાન મોટા ઉછાણીયા ઉપર અધર હોવાથી એટલે રસ્તો પણ સાંકડો વાહન લાવવું હોય પણ ભારે મુશ્કેલી ગામ ભેગું થયું પણ કરે શું ચેમ્બરના પ્રમુખ જયેશભાઈએ જણાવ્યું કે અમારી નગરપાલિકા પાસે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ સેફટી માટેના સાધનો નથી આગ લાગે ત્યારે અમારી નગરપાલિકાનું ખોદવા બેસે છે આ ગોલવવા માટેનું મશીન કે ફાયર ફેટર પણ ચાલુ હાલતમાં નથી જેથી પોલીસ તંત્ર દ્વારા અલ્ટ્રાટેક જાફરાબાદ કંપનીમાં ફોન કરતા જ યુનિટ હેડશ્રી અનિલ શુક્લા ની સૂચનાથી સિક્યુરિટી ટીમ હેડ અજીત સોબે કંપનીના વાહનો અને સિક્યુરિટી સ્ટાફ આવ્યો એટલી ઘડીમાં તો આ મકાન 60% લાકડાઓ મકાનના જે જાફરા બાદ લાતી નું લાકડું હતું અને જાફરાબાદની લાટીઓ લાકડાની વખણાતી હતી જેથી વર્ષો પુરાણું આ મકાન પણ હતું તેમાંથી સાગના લાકડાનું બે સ્લેપ પણ બનાવેલા હતા તમામ કાટમાળ બે મકાન સુધી તો લાકડા ગોઠવણી કરી ત્રણ માળનું મકાન બનાવ્યું હતું .જેથી તોતિંગ હોવાથી ઠારતા પણ ખૂબ જ વાર લાગે અને આજે લાકડાના કારણે માં વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું આ બે કાબુ બને અને આજુબાજુના મકાનને પણ લપેટો જવાળાનો લાગે તે પહેલા જ અલ્ટ્રાટેકની ટીમ આવી ગઈ હતી જાફરાબાદમાં આગની સૌથી મોટી મકાન બળવાની ઘટના પહેલી વહેલી બની હતી અને આ મકાનમાં નુકસાનીનો આંક મૂકવો પણ મુકેલ છે 50 લાખ ઉપરાંત મકાન ત્રણ માળનું મકાન મુન્નાભાઈ થોડાક સમય પહેલા જ વેચાતું લીધું હતું તેમજ રેડીમેડ દુકાન નો માલ કરિયાણા ભુંગળા ની દુકાન નો માલ બળીને ખાસ થઈ ગયો કે કેટલો નુકસાન થયું બંને દુકાનોમાં તે કેવું પણ મુશ્કેલ છે આમ જાફરાબાદમાં ગઈ રાત્રીના આ મકાન બળીને રહ્યું હતું કંપનીના ટાંકા મારફત ખૂબ જ પાણી નાખ્યું છતાં મોટા લાકડાઓ દિવસના બપોર 11:00 વાગ્યા સુધી વરાળ અને લાકડા સળગતા જોવા મળી રહ્યા છે આજુબાજુના લોકો રાત્રિના એટલા બધા ભયભીત થઈ ગયા હતો અને પહેલા તો લોકો પાણી મારવાની ટ્રાય કરી પણ તે સંપૂર્ણ નિષ્ફળ ગઈ આગ પાસે જાવું પણ મુશ્કેલ હતું પરંતુ સાંકડી બજારના કારણે આ ઉદ્યોગ અલ્ટ્રાટેક કંપનીઓ આવા ટાંકણે આશીર્વાદરૂપ બને છે અને સરકાર દ્વારા કરોડોના મશીન આપેલા હોવા છતાં નગરપાલિકામાં વાહનો બંધ હાલત હોય છે ત્યારે જાફરાબાદ ચેમ્બર પ્રમુખ કરે છે કે અવારનવાર રજૂઆત જાફરાબાદ પાલિકામાં કરી પરંતુ ગદા પાણીના નિકાલ માટે કે આગ ઓલવવા ના સાધનો પણ ચાલુ હોતા નથી આવી કંપનીઓ દ્વારા આ ગ ટાંકો આવી અને અલ્ટ્રાટેક કંપનીને આ વિકરાળ આગને કાબુમાં લેવા માટે સિક્યુરિટી સ્ટાપર તેના થઈ અને પાણીનો મારો શરૂ કરાવી દીધો હતો સિક્યુરિટી સાથે માણસો મોકલ્યા તે બદલ વેપારીઓએ પણ આજે કંપનીના આ આગ ઓલવવાની કામની કદર કરી હતી અભિનંદન પાઠવ્યા. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીને પૂછતા જણાવ્યું છે કે અમારો ટાંકો 15 વર્ષથી જુનો અને ક્રેક થઈ ગયેલો હોવાથી અમે ઠરાવ કરી અને ટાંકો મૂકી દીધો છે બીજી બાજુ જયેશભાઈ કહે છે કે પાલિકા અને અવારનવાર રજૂઆત કરવા છતાં ખાલી ટુવીલ નું ફાઈટર હોય તો પણ ગમે તે જગ્યામાં જઈ શકાય અને ફાયર ફાઈટર મશીન નથી તે મોટી બેદરકારી ગણાય તેવો આક્ષેપ જયેશભાઈ ચેમ્બરના પ્રમુખે કર્યો હતો અને ભવિષ્યમાં આયોજન કરવાની રજૂઆત કરી છે તેમ ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી એ જણાવ્યું હતું અલ્ટ્રાટેકના સિક્યુરિટી હેડ અજય સો બે જણાવ્યું કે આ મકાન એટલું બધું ઊંચાઈએ અને સાંકડા રસ્તો હોવાથી ટાંકો લઈ જવો પણ ભારે મુશ્કેલી હતી જેમાં સમય કરતા ઝડપથી પહોંચી શકાતું નાની બજારના કારણે ફાયર ફેટર ટાંકો વાળવો પણ મુશ્કેલ પડતો હતો અને આ મકાન સોસાયટી જેવા મહોલમાં હતું જેથી વધુ આગ ન લાગે તે માટે અમે ઝડપથી આગ બુજાવી હતી તેમ સો બે એ જણાવ્યું હતું આ આગ કેવી રીતે લાગે તે અંગેની તપાસ જાફરાબાદ ટાઉન પોલીસના પી.આઈ ગઢવી ચલાવી રહ્યા છે.

Latest articles

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...

ધારીના હીમખીમડીમાં છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ધારી, ધારીના હીમખીમડી ગામેથી નવા બંદર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં 14 વર્ષથી નાસતા ફરતા આરોપી...

Latest News

05-01-2025

ઇતિ શ્રી ભાગવત પુરાણમ્ : સંઘ વડા મોહનભાગવત હિન્દુ ધર્મને કેમ જુદી રીતે જુએ છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન અમરાવતીમાં ધર્મના નામે ગેરસમજ અને અત્યાચારો પર ચિંતા વ્યક્ત...

કુંડલાના વણોટમાં 68ને પ્લોટોની સનદ વિતરણ કરતા શ્રી કસવાલા

અમરેલી, ગ્રામીણ ગામડાઓના વિકાસનો લક્ષ લઈને સાવરકુંડલા લીલીયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય મહેશ કસવાલાએ રોડ...