અમરેલી,
ભારત સરકાર દ્વારા વિવિધ સંસદીય સમિતિની રચના કરવામાં આવી, તે અંતર્ગત અમરેલી લોકસભા વિસ્તારનાં સાંસદ ભરતભાઈ સુતરિયાને દેશભરમાં ખૂબ મહત્ત્વની એવી “રેલવે કમિટી” માં “મેમ્બર” તરીકે નિમણૂંક કરવામાં આવી છે રેલ્વે તંત્રની મહત્વની આ કમિટીમાં અમરેલીને આપવામાં આવ્યું છે આ સમાચાર મળતા અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે અને અમરેલીને રેલવેની સુવિધામાં વધુ ફાયદો પણ થાય તેવી આશા બંધાઈ