રાજુલા,
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ મહેશભાઈ ભૂતૈયાને પીએસઆઇ તરીકેનું પ્રમોશનલ મળ્યું એસપીએ અભિનંદન પાઠવ્યા અમરેલી જિલ્લામાં ભરતી થયેલા પોલીસ જમાદાર તરીકે મહેશભાઈ સામતભાઈ ભૂતૈયા ત્યારબાદ તેઓ વિવિધ ડિપાર્ટમેન્ટ એસ.ઓ.જી એલસીબી સહિતમાં ફરજ બજાવી અને પ્રશંશની કરતા અનેક ઈનામમાં પ્રાપ્ત કર્યા તેમજ ચોરીઓ ઘરફોડ ચોરીઓ હત્યા જેવા અનેક ગુન્હાઓના ભેદ ઉકેલવામાં સફળતાઓ મેળવી ચુક્યા છે તેઓ ગુનેગારો ઉપર બાઝ નજર રાખતા હતા તેની પ્રશંશનીય કામગીરી ને ધ્યાને લે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ગઈકાલે પીએસઆઇ તરીકેનું મહેશભાઈ ભૂતિયાને પ્રમોશન મળ્યું