Homeઅમરેલીલાઠીનાં દુધાળામાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત

લાઠીનાં દુધાળામાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત

Published on

spot_img

અમરેલી,

લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અંદાજે રુ.4,800 કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના 1,600 જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ દુધાળા-લાઠી આવી પહોંચતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી  ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુંરાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલને, અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા,  શ્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ  શ્રી જે.વી.કાકડીયા, શ્રી જનક તળાવીયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ  આવકાર્યા

Latest articles

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...

કુંડલામાં એસટીનાં ડ્રાઇવરને એટીઆઇ તરીકે બઢતી

અમરેલી, આજરોજ સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાઈવર તરીકે અયુબખાન અલ્લારખભાઈ પઠાણ ને છ્ૈં ની લેખીત પરીક્ષા પાસ...

Latest News

31-10-2024

30-10-2024

હિમાચલ પ્રદેશ અદભુત અને પરમ રમણીય છે પરંતુ સરકાર એ સૌન્દર્ય જાળવી શકશે નહિ

હિમાચલ સરકારની ફરિયાદ પર કેન્દ્રીય ટીમ ’પાણીમાં તિરાડ’ શોધવા આવી હતી. આ વખતે ભારે...