Homeઅમરેલીરાજુલાથી કડીયાળી વચ્ચેના નાળામાં ચોમાસાનું પાણી ભરાતા ખેડુતો પરેશાન

રાજુલાથી કડીયાળી વચ્ચેના નાળામાં ચોમાસાનું પાણી ભરાતા ખેડુતો પરેશાન

Published on

spot_img

રાજુલા,

રાજુલા થી અડધો કિલોમીટર કડીયાળી તરફ જતા ઉપરથી રેલ્વે જાય અને નીચે દ્વારા સિમેન્ટ કોંક્રેટ રોડ કરેલ છે પરંતુ આ રોડ ચાર વર્ષથી નીચે પાણી ભરાઈ જતું હોવાથી અને ગાળો થતો હોવાથી રાજુલા થી કડીયાળી જતા લોકો 4 મહિના આ રસ્તાએ હાલતા નથી અઢીસો જેટલા ખેડૂતો આ નાળુ વટીને ગાળો ખુદીને દર વર્ષે ખેતરોમાં જવું ફરજિયાત હોય છે પરંતુ દર વર્ષે કરવા છતાં રેલવે તંત્ર કહે છે કે હવે નીચે રસ્તો નીકળે છે જિલ્લા બાંધકામ અંડરમાં આવે છે અને બાંધકામવાળા કહે છે કહે કે નીચેનું નાણું જે પાણી ભરાય છે તે રેલવે તંત્રનું છે આમ ચાર વર્ષથી આલિયા ની ટોપી માલ્યા ઉપર ફેરવે છે અને કોઈ રીપેર કરતું નથી અને ખૂબ હેરાન પરેશાન થતા હતા અંતે રાજુલાના એક સેવાભાવી ઘનશ્યામ મશરૂમ આ બીડું ઝડપ્યું અને તેમને આંખો મામલો ભાજપના આગેવાન રવુભાઈ ખુમાણ ને ખેડૂત અગ્રણીએ શ્રી ગજેન્દ્રસિંહ અને ખેડૂતોને સાથે લઇ અને ગયા ત્યારે એવો રસ્તો કાઢ્યો કે પાણી ખાલી કરવું પડે રવુભાઈ એ કીધું કે આપણી પાલિકામાં મણિયાર છે તે પાણી ખાલી કરવા માટે લઈ જાવ અને આમ સતત બે દિવસ મળ્યા ટેન્કર હાંકી અને પાણી નો નિકાલ કરી નાખવામાં આવ્યો. ત્યારબાદ પાલિકા દ્વારા જેસીબી આપવામાં આવ્યું જેસીબી દ્વારા પણ જે બબ્બે ફુટ નો ગાળો હતો તે આખો દિવસ જેસીબી હંકારે ગાળાનો નિકાલ કરવામાં આવ્યો અંતે છેલ્લા વર્ષમાં ચાર મહિના રસ્તો બંધ થઈ જતો હતો તે હવે ખુલ્લો તો થયો છે પરંતુ ખેડૂતોની એવી માંગણી છે કે રેલવે તંત્ર દ્વારા અહીં એક મોટર મૂકવામાં આવે જેથી આગામી ચોમાસામાં આ નાડાએ થે પાણી ભરાઈને અને ખેડૂતોને નાણું વટીને જવું હોય તો ભારે વરસાદ હોય તો ખેતરો માં શકતા નથી અને વાવણી પણ નક્કી સમયમાં કરી શકતા નથી. આગામી ચોમાસા પહેલા આ નાળામાં પાણી ભરાય છે તે માટે રેલવે તંત્ર સર્વે કરી અને તાત્કાલિક નાળુ અધર કરે અથવા મોટર ફીટ કરાવે તેવી માંગણી કરાઇ છે.

Latest articles

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...

સંભવિત માવઠા દરમિયાન ખેડુતોને નુક્શાન ન થાય તેવી તાકિદ કરતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી દિલીપ સંઘાણી એ ગુજરાતમાં આગામી 25...

Latest News

27-12-2024

26-12-2024

ભારતીય અર્થતંત્રમાં ખેડૂતોનો સિંહફાળો છેછતાં એનો સાવ ઓછો લાભ એને મળે છે

આપણા દેશ મા કિસાનો હવે કંઈક વાંચતા લખતા થયા છે. આ કંઈકનો અર્થ પણ...