અમરેલી,
છેલ્લા ચાર માસથી નાસતા ફરતા અમરેલી પો.સ્ટેના અપહરણ તથા પોકસોના ગુનામા આરોપી વિશાલ વિક્રમભાઈ બદાણીયા ઉ.વ.20 કોળીવાડ વરીયાવાળો નાસતો ફરતો હતો.તે અંગે પી.આઈ.શ્રી એસ.એમ.સોની એન્ટીહયુમન ટ્રાફીકીંગ યુનિટની ટીમે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામેથી ચોકકસ બાતમીના આધારે ભોગ બનનારની સાથે ઝડપી લઈ રીમાન્ડ મેળવી .