ધારીના ડાભાળી વિસ્તારમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો

ધારી તાલુકા ડાભાળી ગામ ની આસપાસ અસાનક હવામાન માં પલટો વહેલી સવારે થી ધુમસ જોવા મળીયો ડાભાલિ પંથક માં ધુમસ સવાતા કાશ્મીર જેવો નજારો જોવા મળીયો ધુમસ એટલો હતો કે 20 મીટર અંતર સુધી માં કોઈ દેખાતું નહોતું વાહન સલોકો ને ભારે આલાકી ભોગવી પડી હતી અને ખેડુંતો ને ખેતી નાં પાક માં ધુમસ ની હિસાબે પાકમાં મોટા પ્રમાણ માં નુકસાન ભોગવવાનો વારો આવીઓ. તે તસવીરમાં નજરે પડે છે. તસવીર રણજીત વાળા..