Homeઅમરેલીઅમરેલી સીટી પોલિસ મથકમાં તત્કાલિન એકાઉન્ટંટ રાઈટર હેડ.કોન્સ દ્વારા રોકડ અને મુદામાલની...

અમરેલી સીટી પોલિસ મથકમાં તત્કાલિન એકાઉન્ટંટ રાઈટર હેડ.કોન્સ દ્વારા રોકડ અને મુદામાલની ઉચાપત

Published on

spot_img

અમરેલી,

અમરેલી સીટી પોલિસ મથકમાં તા. 4-11 -12 થી તા. 25-10-16 દરમ્યાન બાબુલાલ ચુનીલાલ વસાવા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે. ખાડસરા તા. માંગરોળ જી. સુરત હાલ નિવૃત , ચિમનભાઈ વીરજીભાઈ બારોટ / મકવાણા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે.અમરેલી હાલ નિવૃતિ બાદ મરણ ગયેલ છે. જેમાં બાબુલાલ ચુનીલાલ વસાવાએ પોતાની ફરજ દરમ્યાનનો તથા અગાઉનો તેમના હસ્તક પડેલ મુદામાલ જે કુલ કેસ 58 જેમાં રોકડ રૂ/-3,04,305 તથા અન્ય વસ્તુ મુદામાલ રૂ/. 53,700 મળી કુલ મુદામાલ રૂ/.3,58,005 નો તથા ચીમનભાઈ વીરજીભાઈ બારોટ / મકવાણા તત્કાલિક એાઉન્ટ રાઈટર હેડ અમરેલી હાલ નિવૃતિ બાદ મરણ ગયેલ છે. તેમણે પોતાની ફરજ દરમ્યાનનો તેમના હસ્તકનો મુદામાલ કુલ કેસ 12 જેમાં રોકડ રૂ/.48,510 તથા અન્ય મુદામાલ રૂ/. 7330 મળી કુલ મુદામાલ રૂ/.55,840 નો બંને આરોપીઓએ અમરેલી સીટી પોલિસ સ્ટેશનના તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડના ચાર્જ દરમ્યાન મહત્વની ફરજ બજાવેલ અને તેઓ રાજય સેવક તરીકે પોતાની ફરજ અંગે સંપુર્ણ માહિતગાર હોય. તેમજ પોલિસ સ્ટેશનના પેન્ડીંગ કેસોનો સરકારી મુદામાલ સાચવવાની તેઓની જવાબદારી હોવા છતા ગુનાના કામે કબ્ઝે લેવાયેલ કિંમતી મુદામાલ , રોકડ રકમ તથા અન્ય મુદામાલ સમયસર કોર્ટમાં જમા નહી કરાવી તેમજ નોટબંધી દરમ્યાન રૂ/.500 તથા રૂ/.1000 ના દરની જુની નોટો બંધ થઈ ગયેલ હોય. તે પોતાની કસ્ટડીમાં રાખી મુદત વિત્યા બાદ રજુ કરી કોર્ટ તથા આર.બી.આઈ. ના હુકમ મુજબ સમયસર નહી જમા કરાવી ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવી કુલ કેસ 70 જે રોકડ રકમ રૂ/.3,52,815 તથા અન્ય વસ્તુ/ મુદામાલ રૂ/.61,030 મળી કુલ રૂ/.4,13,845 ના મુદામાલની બંને આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઈ ઉંચાપત કરી સરકાર સાથે છેતરપીંડીં વિશ્ર્વાસઘાત કરી ગુનો કર્યાની અમરેલી સીટી પી.આઈ. દિલિપભાઈ વાઘેલાએ અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ

Latest articles

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...

મહુવામાં દારૂની 5 હજાર બોટલનો નાશ કરાયો

મહુવા, હુવા ડીવીઝન હેઠળના મહુવા ટાઉન,મહુવા ગ્રામ્ય, મોટા ખુંટવડા,દાઠા, બગદાણા પોલીસ સ્ટેશન ખાતેના પ્રોહીબીશનના જુદા-જુદા...

Latest News

04-12-2024

ભારતીય ન્યાયનીદેવીની એ મૂર્તિએ આંખેથીપાટા ખોલ્યા એનાથી તંત્રમાં શું ફેર પડવાનો?

આ સપ્તાહે અર્થશાસ્ત્રના કેટલાક વિદ્વાનોએ કહ્યું છે કે ભારતમાં આર્થિક ગતિશીલતા ધીમી પડી રહી...

ધારીને નગરપાલિકાની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ...