ખીજડીયાના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા પ્રૌઢનું મોત

અમરેલી,
અમરેલી તાલુકાના ખીજડીયા ગામના પાટીયા પાસે અમરેલીથી વાંકિયા જતા રાજુભાઈ વાલજીભાઈ મકવાણા ઉ..વ.49 રહે. વાંકિયા ચલાલા રોડ ઉપર ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા બાઈક સ્લીપ થી જતા માથામાં ગંભીર ઈજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે માથામાં હેમરેજ થયાનું જણાવેલ. જેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું કનુભાઈ મનુભાઈ મકવાણાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ