અમરેલી,
કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર થઇ ગઇ છે. રાજકોટ બેઠક ઉપર શ્રી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા તૈયારીઓ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને લગભગ તેમનું નામ નિશ્ર્ચિત જણાઇ રહ્યું છે. રાજકોટમાં 22 વર્ષ પછી બંને મહારથીઓ વચ્ચે લડાઇનાં સમાચારથી ગરમાવો આવી ગયો
.