નડીયાદ પાસે વંદે ભારત ટ્રેન સાથે અકસ્માત : જાનહાની નહી

મુંબઇથી અમદાવાદની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આડે ગાય જેવુ કોઇ આડુ આવતા ટ્રેનના આગળના ભાગે ઘોબો પડી ગયો હતો અને કાચ તુટી ગયો હતો. ટ્રેનને 15 મીનીટ પછી ટ્રેન શરૂ કરવામાં આવી