ધારીના ભાડેરમાં વિકાસ કામોનું ખાતમુર્હુત

અમરેલી,
ધારી તાલુકાના ભાડેર ગામે માનનીય ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા ની ગ્રાંટ માંથી 5 લાખ અને નાણાંપંચની ગ્રાંટ માંથી 5 લાખ મળીને કુલ 10 લાખનું ખાત મુર્હત કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા આ પ્રસંગે ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, ઘનશ્યામભાઈ હિરપરા, મૃગેશભાઈ કોટડીયા, પરેશભાઈ પટ્ટણી, મુનાભાઈ સાવલિયા કિશોરભાઈ વાળા, ચંદુભાઈ રફાળિયા, જયંતીભાઈ પટોળીયા, સરપંચ ગીરીશભાઈ જાદવ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ