Homeઅમરેલીરાજુલામાં બે આંખલા આખડતા કેબીન તુટ્યું

રાજુલામાં બે આંખલા આખડતા કેબીન તુટ્યું

Published on

spot_img

રાજુલા,
રાજુલા શહેરમાં ઘણા સમયથી જ્યાં જુઓ ત્યાં સોસાયટીઓમાં આંકલાવો જોવા મળતા હોય છેબીજી તરફ આ ખૂટ્યાઓના ઓના કારણે હવે લોકો જેમ સિંહ થી દુર ભાગે છે તેમ આકલો ઊભા હોય એટલે વૃદ્ધ માણસો યુવાન માણસો કે વાહન ચાલકો તુરતજ જ રસ્તો બદલે છે દૂર ચાલ્યા જાય છે ત્યારે હવે રાજુલામાં માલધારીઓનું છે કે 250 ઉપરાંત આકલાવો રાજુલા શહેરમાં છે અગાઉ રાજુલા નગરપાલિકા દ્વારા આંકલાનો કોન્ટ્રાક્ટ આપી ઓડા વાળી ખોડીયાર મોરંગી મૂકી આવ્યા હતા પરંતુ આ વર્ષે તો ઘોડાવાળી ખોડીયાર માતાજી એ પણ 4000 ઉભરાત ગાયો હોવાથી ત્યાં મુકવા જવાય એ પણ હિતાવક નથી કારણ કે આ ગૌશાળામાં ગાયોને ઘાસચારો જે પણ વ્યવસ્થા કે ગ્રાન્ટ સરકાર આપતી નથી માત્ર દાતાઓ અને સેવાભાવી માણસો દ્વારા ચાલે છે અને મહંતશ્રીના ચમત્કાર એ ચાલતી હોય તેમ ચાર હજાર ગાયો નો આશ્રમ બન્યો છે ત્યારે આવા આકલાને ત્યાં વ્યવસ્થા થઈ શકે નહીં સરકાર દ્વારા ખાસ કિસ્સા તરીકે રાજુલા નગરપાલિકા દ્વારા આખલાઓ ઓ માટે એક બનાવવામાં આવે અથવા તો ગ**** ગીરમાં મૂકવામાં આવે તો લોકો શાંતિથી રોડ ઉપર કે સોસાયટીઓમાં ભાઈ ભીત વિના હલનચલન કરી શકે ત્યારે આજની ઘટના અંગે વાત કરીએ તો રાજુલાના આજે ચાર વાગ્યે હોટલ વાઈટ પાસે બે આકલાવો નું યુદ્ધ અડધી કલાક ચાલ્યું કેબિન તોડ્યું ત્યારબાદ આંકલાવો શાંત થયા આમ ચાલતા રાહદારીઓ પણ આકલાને જોઈ થંભી ગયા હતા ત્યારે આકલાને તાત્કાલિક વ્યવસ્થા થાય તેવી શહેરીજનો ની લાગણી અને માંગણી છે

Latest articles

કેન્દ્ર અને રાજયમાં એક જ દિવસે મતદાનની વ્યવસ્થા તો જુની હતી

નરેન્દ્ર મોદી સરકાર સોમવારે લોકસભામાં વન નેશન, વન ઈલેક્શનને લગતાં બે બિલ રજૂ કરવાની...

અમરેલી જિલ્લા તલાટી કમમંત્રી મંડળની ચુંટણી યોજાઈ

બગસરા અમરેલી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની ચુંટણી યોજાઈ જેમાં બગસરા તાલુકામાંથી બગસરા તલાટી મંડળના...

બાબરાના પાનસડામાં તળાવનાં રીપેરીંગ માટે રૂપીયા 17.72 લાખની સિંચાઇ વિભાગમાંથી મંજુરી અપાઇ

અમરેલી, લાઠી બાબરા ના જાગૃત ઘારાસભ્ય સભ્ય જનક તળાવીયા એ લાઠી બાબરા દામનગર પંથક ના...

અમરેલીનાં માર્કેટયાર્ડમાં વાહન ભાડા કરતા શખ્સે ચણાનાં કટાની ચોરી કરી

અમરેલી, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલીમાં તા.18/12/2024 ને બુધવારના રોજ વાહનભાડાનો ધંધો કરતાં ઇસમ...

Latest News