બગસરા નજીક ચારણ પીપળીયાની સીમમાં ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા પ્રૌઢનું મોત

અમરેલી,
બગસરા તાલુકાના ચારણ પીપળી કુરજીભાઈ માદળીયાવાળાની વાડી પાસે બાબુભાઈ સોમાભાઈ દાફડા ઉ.વ. 50 રહે. ચારણપીપળી પોતાના હવાલાવાળું ટ્રેકટર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવતા ટ્રેકટર ખાળીયામાં ઉતરી જતા બાબુભાઈને શરીરે નાની મોટી ઈજા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પોતાનું મોત નિપજાવી ગુનો કર્યાની પુત્ર ચેતનભાઈ બાબુભાઈ દાફડાએ બગસરા પોલિસ મથકમાં ફરિયાદ