Homeઅમરેલીહિટવેવની આગાહીના પગલે અમરેલી ડિવીઝનમાં તકેદારીના પગલા

હિટવેવની આગાહીના પગલે અમરેલી ડિવીઝનમાં તકેદારીના પગલા

Published on

spot_img

અમરેલી,
ભારતીય હવામાન વિભાગે 3 એપ્રિલથી વિવિધ રાજયોમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની આગાહી સાથે હિટવેવની ચેતવણી આપી છે. અનેક રાજયોમાં આજથી 10 દિવસ હિટવેવ રહેવા શકયતા છે. 7 એપ્રિલે પુર્વતર ભારતમાં ગાજ વીજ અને વરસાદની પણ શકયતા છે. હિટવેવની આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાતા અમરેલી વિજ સર્કલમાં તકેદારીના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઇએમડી દ્વારા હિટવેવની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં તકેદારીના પગલાઓ લેવાઇ રહ્યા છે. અમરેલી પીજીવીસીએલ દ્વારા અવિરત વિજપુરવઠો વિજ ગ્રાહકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો વિજ પુરવઠા અને સલામતી અંગેની રજુઆત માટે પીજીવીસીએલના કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક સાધવો જરૂર પડયે પીજીવીસીએલ દ્વારા ટોલ ફ્રી નં. 19122 ઉપર પણ સંપર્ક થઇ શકશે તેમ અમરેલી પીજીવીસીએલના સુત્રોએ લોકોને જાગૃત કરવા જણાવ્યું

Latest articles

21-09-2024

મોદીની ત્રીજી ઈનિંગના પ્રથમ સો દિવસનું કાચું સરવૈયું દેશનું સર્વગ્રાહી ઉજળું ચિત્ર બતાવે છે

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રીજી ટર્મનું સુખ ભોગવી રહેલી એનડીએ સરકારે તેના કાર્યકાળના 100...

એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આ ગંભીર ઘટનાને પગલે વાલીઓને જાગૃત બનવા અપીલ કરેલ

અમરેલી, 9 માં ધોરણની વિદ્યાર્થીની સાથે બ્લુ ફિલ્મો કરતા પણ ખરાબ રીતે થયેલા દુષ્કર્મ અને...

કાલે ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીની અમર ડેરીમાં ખાસ ઉપસ્થિતિ

અમરેલી, આગામી તા. 21-સપ્ટેમ્બ2ના 2ોજ મહામહિમ 2ાજયપાલ આચાર્ય દેવવ્રતજી અમ2ેલી ખાતે 2હેલ છે જેઓ જીલ્લાની...

Latest News